આજ પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય આ વસ્તુનું સેવન કરવામાં ફાયદાઓ, જાણી લેશો તો ઉપયોગ કર્યા વગર નહીં રહો

દોસ્તો અશોકારિષ્ટ એક આર્યુવેદિક દવા છે, જે મહિલાઓના શારીરિક સ્વાસ્થ્ય અને હોર્મોન્સને યોગ્ય બનાવવા માટે કામ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અશોકારિષ્ટ મહિલાઓ માટે કુદરતી મિત્રની જેમ કામ કરે છે, જેનાથી હોર્મોન્સ સંતુલન થાય છે અને પ્રજનન સ્વાસ્થ્ય માં સુધારો કરી શકાય છે.

હકીકતમાં અશોકારિષ્ટ માં ઇન્ડિકા નામનું તત્વ મળી આવે છે, જે મોટે ભાગે આ ઝાડની છાલમાં મળી આવે છે અને તેનો ઉપયોગ ઉકાળા સ્વરૂપે કરવામાં આવે છે. તમે તેમાં સ્વાદ વધારવા માટે જીરું, ગોળ અને કેરીના બીજ ઉમેરી શકો છો. હવે ચાલો આપણે અશોકારિષ્ટ ના આયુર્વેદિક ફાયદાઓ વિશે માહિતી મેળવીએ.

જે મહિલાઓ હોર્મોન અસંતુલન, અનિયમિત માસિક ધર્મ, પીઠનો દુખાવો અને પેટના દુખાવા નો સામનો કરી રહી છે તેવી મહિલાઓએ અશોકરિષ્ટ નું સેવન અવશ્ય કરવું જોઈએ. અશોકારિષ્ટ માં મળી આવતા સ્ટ્રોંગ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો મહિલાઓની આ બધી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે

અશોકારિષ્ટ અનિયમિત માસિક ધર્મને નિયમિત બનાવવાનું કામ કરે છે. એક સંશોધન પ્રમાણે અશોકારિષ્ટ મહિલાઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે લાભકારી હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે અસામાન્ય હોર્મોન સમસ્યાને સામાન્ય કરવાની સાથે સાથે માસિક ધર્મના ચક્રને પણ નિયંત્રિત કરે છે. આ સિવાય અશોકારિષ્ટ માસિક કાર્યમાં વધારો કરે છે અને ગર્ભાશયને મજબૂત કરવાનું કામ કરે છે.

સામાન્ય રીતે હાડકા કમજોર થવાથી શરીર પણ કમજોર બનવા લાગે છે અને શરીરની વિવિધ જગ્યાએ દુખાવો પણ થાય છે પરંતુ જો તમે અશોકારિષ્ટ નું સેવન કરો છો તો તેમાં મળી આવતું કેલ્શિયમ અને મિનરલ્સ હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.

અશોકારિષ્ટ ફાઈબર નો એક સારો સ્ત્રોત છે, જે પાચન સમસ્યાઓને બહેતર બનાવવા નું કામ કરે છે. જેના લીધે મળ ત્યાગ કરવામાં પણ આસાની રહે છે અને તમે ભોજન પણ આસાનીથી પચાવી શકો છો.

ઇમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરે છે. જે વિવિધ બિમારીઓ અને સંક્રમણ સામે લડવામાં પણ મદદ કરે છે. જેના લીધે આપણી પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે.

તેથી અશોકારિષ્ટ એક એવી જડીબુટ્ટી છે જે ઔષધીય ગુણોથી સમૃદ્ધ હોય છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પેટનો ગેસ અને પેટમાં દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે પણ અશોકારિષ્ટ લાભકારી હોય છે. જેના સેવનથી પાચન શક્તિમાં વધારો થાય છે અને ગેસની સમસ્યાથી પણ છુટકારો મળે છે. જો કોઈ વ્યક્તિ ને કારણે પેટમાં દુખાવા નો સામનો કરી રહ્યો છે તો તેને અશોકારિષ્ટ નું સેવન કરવું જોઈએ.

અશોકારિષ્ટ એક આયુર્વેદિક ઔષધી છે. જે અલ્સરની સમસ્યા થી રાહત આપવામાં મદદ કરે છે. એક સંશોધન પ્રમાણે અશોકારિષ્ટ ના ઝાડની છાલ માં મોઢાના ચાંદા દૂર કરવાના ગુણો હોય છે. આ સિવાય જો તમને પેટમાં અલ્સરની સમસ્યા થઈ હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!