આ સમયે પાણી સાથે ખાવાનું શરૂ કરી દો 2 ઈલાયચીના દાણા, થશે એવા અણધાર્યા લાભ કે જેનો વિચાર પણ નહીં કર્યો હોય.

દોસ્ત સામાન્ય રીતે ઇલાયચીનો ઉપયોગ કરીને આપણે વિવિધ વાનગીઓને સ્વાદિષ્ટ બનાવી શકીએ છીએ. વળી ઘણા ઘરોમાં ઇલાયચીનો ઉપયોગ ચા બનાવવામાં પણ કરવામાં આવતો હોય છે, જે ત્વચાને એકદમ ટેસ્ટી બનાવી દે છે પરંતુ શું તમે જાણો છો કે ભોજનનો સ્વાદ વધારતી ઈલાયચી ઘણા રોગો દૂર કરવાનું પણ કામ કરે છે. હકીકતમાં ઈલાયચી માં એવા ઘણાં પોષક તત્વો મળી આવે છે, જે તમારી ત્વચાને એકદમ ચમકદાર બનાવવાની સાથે સાથે ઘણા રોગોથી પણ દૂર રાખવાનું કામ કરે છે.

જો તમને મોઢામાં દુર્ગંધ આવતી હોય, હેડકી આવતી હોય, એન્ઝાઈમ ની સમસ્યા રહેતી હોય, પાચનશક્તિ નબળી પડી ગઈ હોય, ત્વચામાં સંક્રમણ થયું હોય વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવા માટે આસાનીથી ઇલાયચીનો ઉપયોગ કરી શકાય છે અને આજના આ લેખમાં અમે તમને ઇલાયચીનો ઉપયોગ કરીને કઈ કઈ બીમારીઓથી દૂર રહી શકાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

ડોક્ટરોનું કહેવું છે કે ઈલાયચી માં એન્ટીઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે, જે શરીરમાં રહેલા બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય રીતે ચાલવા માટે પ્રેરિત કરે છે. આ સાથે ઈલાયચી નો ઉપયોગ કરીને મોઢાની દુર્ગંધ પણ દૂર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ઇલાયચી બે પ્રકારની આવે છે. એક નાની ઈલાયચી અને એક મોટી ઈલાયચી.. જે પૈકી નાની ઈલાયચી નો ઉપયોગ મોઢાની દુર્ગંધ દૂર કરવા થી છુટકારો મેળવવા અને વાનગીઓ બનાવવા માટે થાય છે. જ્યારે મોટી ઈલાયચી નો ઉપયોગ મસાલા સ્વરૂપે કરવામાં આવે છે.

ઈલાયચી ની તાસીર ઠંડી હોય છે, જે તમારી પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. આ સાથે જો તમે એસિડિટીની સમસ્યા રહેતી હોય તો પણ તમે ઇલાયચીનો ઉપયોગ કરી શકો છો. ઇલાયચીનો ઉપયોગ કરવાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે, જેથી કરીને તમારે હૃદય રોગનો સામનો કરવો પડતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને ડિપ્રેશનની સમસ્યા રહેતી હોય તો તમે ગરમ પાણી નો ઉકાળો બનાવીને તેમાં ઇલાયચી ઉમેરી સેવન કરી શકો છો, જેનાથી તમને તણાવથી છુટકારો મળે છે. આ સાથે જો તમે પીરિયડ્સ દરમિયાન દુખાવો થઈ રહ્યો હોય તો તમારે ઇલાયચીનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં ઈલાયચી માં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે, જે પિરિયડને નિયમિત બનાવી દુખાવાથી છુટકારો અપાવે છે.

તમને જણાવી દઈએ કે તમારે ઈલાયચીનો ઉપયોગ દિવસ દરમિયાન મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. જો તમને ગભરામણ થતી હોય તો તમારે દિવસમાં 2થી 3 વખત ઇલાયચીનો ઉપયોગ કરવો જોઈએ.

હવે તમને લાગતું હશે કે ઈલાયચીનો ઉપયોગ દિવસ દરમિયાન કોઈપણ સમયે કરી શકાય છે તો તમને કહી દઈએ કે તમારે ઇલાયચીનો ઉપયોગ રાતે કરવો જોઈએ. આ માટે તમારે ગરમ પાણી સાથે 2 ઈલાયચી ખાવી પડશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!