છેવટે મળી ગયો પેટમાં થતી સારણગાંઠથી બચવાનો કાયમી ઉપાય, જાણો સારણગાંઠ થવા પાછળના કારણો અને ઉપાયો.

દોસ્તો શરીરના કોઈપણ અંગ પર ગાંઠ ની સમસ્યા થવી એકદમ સામાન્ય છે પરંતુ ઘણી વખત આ ગાંઠ તમારા માટે જોખમ સમાન સાબિત થાય છે, તેથી તાત્કાલીક ધોરણે તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને પેટમાં ગાંઠ થવા પાછળનાં કારણો અને ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

પેટમાં ગાંઠ થવા પાછળના લક્ષણો :-
1. શરીરમાં અસહ્ય દુખાવો થવો..
2. નીચે ફરીને કામ કરતી વખતે પેટમાં દબાણ થવું..
3. પેટમાં ગાંઠ હોય તે જગ્યાએ બળતરાની અનુભૂતિ થવી..
4. દિવસ દરમિયાન કામ કરતી વખતે પેટમાં ભારેપણું અને કમજોરી થવી..
5. છાતીમાં અચાનક દુખાવો શરૂ થવો..
6. ખાંસી ખાતી વખતે પણ દુખાવાનો અનુભવ થવો..
7. વારંવાર ઉલ્ટી થવાની સમસ્યા રહેવી..

જો કોઈ વ્યક્તિને ગાંઠની સમસ્યા વધારે રહેતી હોય તેવા લોકોએ શક્ય હોય ત્યાં સુધી પહેલા ડોક્ટરને બતાવી લેવું જોઈએ. કારણ કે ડોક્ટરને બતાવવા થી કાયમી ધોરણે ગાંઠની સમસ્યાનું નિદાન થઈ શકે છે.

જો ડોક્ટર ને લાગે છે કે તમારા પેટમાં હર્નિયાની ગાંઠ છે તો તે સીટી સ્કેન અથવા લેસર કિરણની મદદથી તેને દૂર કરી શકે છે પરંતુ જો ગાંઠ કોઈ અન્ય કારણ હોય છે તો ડોક્ટર આગળ નું પરીક્ષણ વધારી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારા શરીરના કોઈપણ અંગમાં ગાંઠની સમસ્યા હોય તો તમારે તરત જ પહેલા ડોક્ટરને બતાવી લેવું જોઈએ. કારણ કે ડોક્ટર તેનો અસરકારક ઉપચાર બતાવી શકે છે અને તેનું યોગ્ય નિદાન કરી શકે છે. હવે ચાલો આપણે એક પછી એક ગાંઠની સમસ્યાથી બચવા ના કારગર ઘરેલુ ઉપાય વિશે વાત કરીએ.

પેટની ગાંઠનો ઘરેલુ ઉપચાર :-
1. પોતાના વજનને કાબુમાં કરવાનો પ્રયત્ન કરો..
2. હળવું ભોજન લો..
3. ભોજન કરી લીધા પછી કામ કરવાનુ અને સૂવાનું ટાળો..
4. ધૂમ્રપાન અને માદક દ્રવ્યોનું સેવન કરવાનું ટાળો..
5. ભારે વસ્તુઓ ઉપાડશો નહીં..
6. જો શરીરમાં કમજોરી લાગતી હોય તો આરામ કરો..
7. ટોયલેટ જતી વખતે ભારે દબાણ કરશો નહીં..

જો તમારા પેટમાં ગાંઠ ની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે તો તમારે ડોક્ટરને બતાવવા માં જરાય મોડું કરવુ જોઈએ નહીં. કારણ કે ડોક્ટર ગાંઠ ની સમસ્યા દૂર કરીને તેનાથી તમને બચાવી શકે છે.

સામાન્ય રીતે દરેક ગાંઠ જોખમી હોતી નથી પંરતુ અમુક વખતે ગાંઠ ને લીધે અસહ્ય પીડા શરૂ થઈ જાય છે અને તાવ તથા ઉલ્ટી પણ થતી હોય છે. આવામાં તાત્કાલિક ધોરણે ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી બની જાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!