આ ઉપાય કરશો તો 1 કલાકમાં શરીરમાંથી વધારાનું યુરિક એસિડ બહાર નીકળી જશે

દોસ્તો જ્યારે આપણા શરીરમાં નવા કોષોની રચના થાય છે અને જુના કોષો તૂટે છે ત્યારે તેની સાથે યુરિક એસિડ પણ બહાર આવે છે. જે લોહી સાથે કિડની સુધી પહોંચે છે અને ત્યાંથી તે ફિલ્ટર થઈને પેશાબ વાટે બહાર નીકળે છે.

પંરતુ ઘણી વખત શરીરમાં યુરીક એસિડનું પ્રમાણ વધી જવાને કારણે તે શરીરમાંથી બહાર નીકળી શકતું નથી અને શરીરમાં સાંધાના દુખાવા, કમરના દુખાવા, હાથ પગના દુખાવા વગેરેનું કારણ બને છે.

જો શરીરમાં વધી રહેલા યૂરીક એસિડનો યોગ્ય ઇલાજ ના કરવામાં આવે તો તે ઘણી ગંભીર બીમારીઓ તરફ દોરી જાય છે. આ સાથે વ્યક્તિને બેસવા, ચાલવામાં પણ તકલીફનો સામનો કરવો પડી શકે છે. જે લોકોના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય છે તેમને ગઠિયા થવાનો રોગ વધી જાય છે.

હવે તમે વિચારતા હશો કે આ શરીરમાં વધી ગયેલા યુરીક એસિડને બહાર કેવી રીતે કાઢી શકાય છે? જો તમને આ સવાલનો જવાબ ખબર નથી તો તમને કહી દઈએ કે આપણા રસોડામાં એવા ઘણા ડ્રીંક છે, જેનો ઉપયોગ કરવાથી આપણે આસાનીથી ઘરેબેઠાં યુરીક એસિડના વધતા સ્તરને નિયંત્રિત કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ માટે તમારે દરરોજ સવારે દૂધીનો જ્યુસ બનાવીને પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારા શરીરમાં કેટલાક ફેરફાર થવા લાગે છે અને વધારાનું યુરિક એસિડનું પ્રમાણ પણ ઘટવા લાગે છે. વળી તેના સેવનથી શરીરના દુખાવા પણ થઈ શકતા નથી.

જો તમે અશ્વગંધાના પાવડરને મધ સાથે મિક્સ કરીને હૂંફાળા ગરમ પાણી સાથે લેવાનું શરુ કરી દો છો તો પણ શરીરમાંથી યુરિક એસિડના પ્રમાણને ઘટાડી શકાય છે. આ સાથે તમે દરરોજ સવારે બેથી ત્રણ અખરોટને પલાળીને ખાઈ શકો છો. આ માટે તમારે રાતે જ અખરોટને પલાળી દેવી પડશે.

જ્યારે આપણા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવા લાગે છે ત્યારે તે એક પ્રકારના પથ્થર સ્વરૂપમાં હોય છે પંરતુ જો તમે બેકિંગ સોડા સાથે પાણીનું સેવન કરો છો તો તે પથ્થર સ્વરૂપે રહેલ યુરિક એસિડને પેશાબની વાટે શરીરની બહાર કાઢી શકાય છે. આ સાથે તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત પલાળેલા અળસીના બીજનું પણ સેવન કરી શકો છો.

જો તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ જરૂરિયાત કરતા વધારે વધી ગયું છે તો તમારે બાથુઆ ને પાણીમાં પલાળીને તેનો જ્યુસ કાઢીને સેવન કરવું જોઈએ. આ દરમિયાન તમારે એ વાતની કાળજી લેવી જોઈએ કે બથુઆ નો જ્યુસ પીધા ના પહેલા અને પછી બે કલાક સુધી કંઈપણ ખાવું જોઈએ નહીં.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!