આ ઉપાયથી કાનનો ગમે તેવો મેલ ચપટીમાં બહાર નીકળી જશે

દોસ્તો સામાન્ય રીતે કાનને આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક માનવામાં આવે છે. જ્યારે આપણા શરીરના આ બે મહત્વના અંગો કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે આપણે આ દુનિયાના મધુર સંગીતને સાંભળી શકતા નથી. તેથી આપણા કાનની કાળજી લેવી ખૂબ જ જરૂરી બની જાય છે.

જ્યારે આપણને ઘણી વાર કાનમાં દુખાવો થઈ રહ્યો હોય છે, કાનમાં મેલ જમા થઈ ગયો હોય છે, રસી આવી રહી હોય છે ત્યારે આપણે ડોક્ટર પાસે જતા હોઈએ છીએ પંરતુ જ્યારે ડોક્ટર આપણને ઓપરેશન કરવાનું કહે છે ત્યારે આપણને અવશ્ય નવાઈ લાગે છે. પંરતુ તમને જણાવી દઈએ કે એવા ઘણા ઘરેલુ ઉપચાર છે, જેનો અમલ કરીને તમે આસાની થી કાન સાથે જોડાયેલ રોગો થી છુટકારો મેળવી શકશો.

જો તમારા કાનમાં વિચિત્ર પ્રકારના અવાજો આવી રહ્યા છે અને તેના લીધે તમને માથાનો દુખાવો થાય છે તો તમારે કળથી ને માટીના વાસણમાં શેકી લેવી જોઈએ. ત્યારબાદ તમારે તેને મધ સાથે મિક્સ કરીને તેના ટીપા કાનમાં ઉમેરી દેવા જોઈએ. આ ઉપાયથી તમારા કાન એકદમ સાફ થઈ જશે અને વિવિધ પ્રકારના અવાજો પણ આવશે નહીં.

આ સિવાય તમારે એક અન્ય ઉપાય પ્રમાણે ગાયનું ઘી, તલનું તેલ, મધ, કપૂર અને ત્રિફળા પાવડરને સરખા પ્રમાણમાં લઈને તેની પેસ્ટ બનાવી લેવી જોઈએ. હવે તમારે તેને શેકી લેવું જોઈએ અને ધીમે ધીમે ટીપાં સ્વરૂપે કાનમાં ઉમેરવું જોઈએ. આ ઉપાયથી તમને કાનના દુખાવાથી આરામ મળી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને કાનમાં દુખાવો થઈ રહ્યો છે અને રાહત મળી રહી નથી તો તમારે સૌથી પહેલા તલના તેલમાં તુલસીના પાન ઉમેરીને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ. ત્યારબાદ તમારે તેના ટીપાં કાનમાં નાખવા જોઇએ. આ ઉપાયથી પણ કાનનો દુખાવો દૂર થઈ જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!