મોતીયાનું ઓપરેશન ના કરાવવું હોય તો કરી લેજો આ ઘરેલુ ઉપચાર

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ મોબાઈલ અને ઈન્ટરનેટ નો ઉપયોગ કરતો થઈ ગયો છે. આ સાથે મોટેભાગે દરેક બીમારી હોય કે પછી કોઈ અન્ય સમસ્યા તેનો ઈલાજ કરવા માટે વિવિધ પ્રકારની ટેકનિક અને શસ્ત્રો શોધી કાઢવામાં આવ્યા છે. જેનાથી આપણે આસાનીથી ઘરબેઠા તેનો ઇલાજ કરી શકીએ છીએ.

જો આપણે આંખના મોતિયા વિશે વાત કરીએ તો તેનાથી રાહત મેળવવા માટે ઓપરેશન ની શોધ કરવામાં આવી છે. જેનાથી આપણે ક્ષણભરમાં મોતિયાની બીમારીથી ઈલાજ મેળવી શકીએ છીએ પંરતુ આ ઓપરેશન બહુ મોંઘું હોવાને કારણે દરેક વ્યક્તિ તેનો આશરો લઈ શકતો નથી. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલુ ઉપચાર અપનાવીને તેનાથી રાહત મેળવી શકો છો.

આપણી આંખોમાં એક વિશેષ પ્રકારનો લેન્સ હોય છે, જેના થકી આપણે આસાનીથી આ દુનિયાને જોઈ શકીએ છીએ પંરતુ ઘણી વખત આ લેન્સ પર ઝાંખપ આવી જતી હોય છે અને આપણે આ દુનિયાને જોઈ શકતા નથી. જેના લીધે આપણે ચશ્માનો આશરો લેવો પડતો હોય છે અને આંખોની રોશની પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે.

જો તમે પણ મોતિયાની સમસ્યાનો ઈલાજ શોધી રહ્યા છો તો તમે ગૌમૂત્રના બેથી ત્રણ ટીપાં આંખમાં નાખી શકો છો. જેનાથી મોતિયા ની સમસ્યા માં આરામ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આજ ક્રમમાં તમે મોતિયા ની સમસ્યા થી બચવા માટે વિટામીન સી ધરાવતા ભોજન પણ લઈ શકો છો. હકીકતમાં તેનાથી મોતિયા ની સમસ્યા દૂર થઈ જાય છે. આ માટે તમારે ભોજનમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને ખાટા ફળો શામેલ કરવા જોઈએ.

આ સિવાય તમે મોતિયા થી બચવા માટે સૌથી પહેલા લીલી ડુંગળીનો રસ, કપૂર અને મધ ને સરખી માત્રામાં લઈને મિક્સ કરો અને તેને એક બોટલમાં ભરી દો. ત્યારબાદ દરરોજ રાતે સૂતી વખતે તેમાંથી એક એક ટીપું આંખમાં નાખો.

આ ઉપાય કરતાની સાથે જ તમને સારા પરિણામ મળવા લાગશે અને આંખોનો મોતિયો કાયમ માટે દૂર થઈ જશે. એક અહેવાલ અનુસાર આ ઉપાય અજમાવવાથી ત્રણ થી ચાર અઠવાડિયામાં તમે મોતિયા થી રાહત મેળવી શકશો.

જો તમારી આંખોની રોશની નબળી પડી ગઈ છે અને તમે તેને સુધારવા માંગો છો તો સૌથી પહેલા બદામને રાતે પાણીમાં પલાળી દેવી જોઈએ.

ત્યારબાદ તમારે સવારે ઉઠીને આ બદામમાં કાળા મરીનો પાવડર અને સાકર મિક્સ કરીને સેવન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને અવશ્ય લાભ થઈ શકશે. તમે મોતિયાની સમસ્યાથી કંટાળી ગયા છો તો તમે પાલકનો રસ પણ પી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વળી રોજ રાતે ત્રિફળા પાવડરને પાણીમાં મિક્સ કરીને તેનાથી આંખો ધોવામાં આવે તો પણ આંખોની ઝાંખપ દૂર કરી શકાય છે. આ સાથે આંખોમાં થતા દુખાવાથી પણ આરામ મળી શકે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!