આ ઉપાયથી માથામાં ટાલ હશે તો પણ બાલ ઉગી જશે

દોસ્તો અરીઠાનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવે છે. તેનાથી ઘણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ લાભો મેળવી શકાય છે. હકીકતમાં તેના ઉપયોગથી માથાની ચોટીથી શરૂ કરીને પગની એડી સુધીની બીમારીઓનો કાયમી ધોરણે ઈલાજ મેળવી શકાય છે. આજ કારણ છે કે પ્રાચીન સમયમાં સ્ત્રીઓ અરીઠા નો ઉપયોગ વાળ સાથે જોડાયેલી બીમારીઓ દૂર કરવાનું કામ કરે છે.

તમે જાણતા જશો કે વાળ કોઈપણ વ્યક્તિની સુંદરતા વધારવાનું કામ કરે છે. જેનાથી શરીરને ઘણા લાભદાયી પરિણામ મેળવી શક્યા છે. તમારે તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા અરીઠા અને શિકાકાઈ ને સરખા પ્રમાણમાં લઈને મિક્સ કરી લેવું જોઈએ.

ત્યારબાદ તમારે તેને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ અને જ્યારે આ પાણી ઠંડું પડે ત્યારે તેનાથી વાળ ધોઈ લેવા જોઈએ. આ ઉપાય કરવાથી વાળ કાળા, ચમકદાર અને સુંવાળા બનાવી શકાય છે.

જો તમને માથામાં ખોડો અથવા જુ પડવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો પણ તમે અરીઠાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા અરીઠા, આમળાનો પાવડર અને મહેંદીને સરખા પ્રમાણમાં લઈને મિક્સ કરી લેવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ત્યારબાદ તમારે તેને માથામાં લગાવવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારા વાળમાં જુ પડવાની સમસ્યા દૂર થઈ જશે. તમારે આ મિશ્રણને માથામાં લગાવતી વખતે તેમાં એક લીંબુ પણ નીચોવી દેવું જોઈએ.

જો તમારા પેટમાં ઝેર પ્રસરી ગયું છે અને તમે તેનાથી રાહત મેળવવા માંગો છો તો તમારે અરીઠાં ને પાણીમાં ઉમેરીને સેવન કરી દેવું જોઈએ. તેનાથી તમને જલદી ઉલ્ટી થઈ જશે અને બધું જ ઝેર બહાર નીકળી જશે.

આ સાથે જો તમને ગળામાં કફ જામી ગયો છે અને તે છુટો પડવાનું નામ લઈ રહ્યો નથી તો તમારે અરીઠાની છાલ લઈને મોઢામાં ચાવવી જોઈએ. જ્યારે આ છાલનો રસ ગળામાં જશે ત્યારે કફ આપમેળે ઓછો થઈ જશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જો કોઈ વ્યક્તિ બેભાન થઈ ગયો છે અને ભાનમાં આવી રહ્યો નથી તો તમારે અરીઠા લઈને તેને પાણીમાં ઉમેરી દેવા જોઈએ. ત્યારબાદ તમારે તેને મસળીને નાકમાં ટીપાં નાખી દેવા જોઈએ. આ ઉપાયથી તમારું નામ ખુલી જશે અને વ્યક્તિ ભાનમાં આવી જશે.

જો તમને તાવ આવી ગયો છે અને ઊતરવાનું નામ લઈ રહ્યો નથી તો તમારે બરફના પાણીના પોતા મૂકવાને બદલે તમારે અરીઠાને પાણીમાં ઉમેરીને તેના પોતા માથા પર મૂકી દેવા જોઈએ. આ ઉપાયથી પણ તમને તાવ આવવાની સમસ્યા થશે નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!