આ પાવડર ખાવાથી એકેયવાર દવાખાને નહિ જવું પડે

દોસ્તો જો આપણે જૂના સમયના લોકોને મળીએ અને તેમની સ્વસ્થતા પાછળનું રહસ્ય પૂછીએ તો તેમાંથી મોટાભાગના લોકો એક સરખો જવાબ આપશે કે તેઓ સુદર્શન ચૂર્ણ નો ઉપયોગ કરીને પોતાના શરીરને સ્વસ્થ રાખતા હતા. આ ચૂર્ણ ભલે સ્વાદમાં થોડું કડવું હોય પરંતુ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

આજના આધુનિક સમયમાં તેનો વપરાશ ઘટી ગયું છે પરંતુ તમારે તેનાથી થતા ફાયદા વિશે જાણીને તેનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે સુદર્શન ચૂર્ણ ત્રણેય પ્રકારના દોષો ને દુર કરીને તમારા શરીરને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. આ સાથે જો તમારા શરીરમાં કોઇ પ્રકારની ઝેરી અસર ફેલાઈ ગઈ હોય તો તેનાથી છુટકારો મળી શકે છે.

જો તમને વારંવાર તાવ આવી રહ્યો છે અને તેનાથી છુટકારો મળી રહ્યો નથી તો તમારે આ ચૂર્ણને સામાન્ય પાણી સાથે મિક્સ કરીને પી લેવું જોઈએ. જેનાથી તમને કોઈ પણ પ્રકાર ના આવે સમસ્યાથી રાહત મળી શકે છે.

જો તમને સુદર્શન ચૂર્ણ સ્વાદ પસંદ આવતો ન હોય તો તમારે 100 ગ્રામ પાણીમાં 5 થી 6 ગ્રામ ચૂર્ણ ઉમેરી તેને ઢાંકીને મૂકી રાખવું જોઈએ અને સવારે તેનું ફિલ્ટર કરીને સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે જાડા ની સમસ્યા થઈ ગઈ છે અને તેનાથી રાહત મળી રહી નથી તો પણ તમે સુદર્શન ચૂર્ણ નો ઉપયોગ કરી શકો છો આ માટે તમારે સુદર્શન ચૂર્ણ અને સૂંઠની સરખા પ્રમાણમાં લઇને તેનો પાઉડર બનાવી લેવો જોઈએ.

હવે તમારે સવારે અને સાંજે બે વખત સેવન કરવું જોઈએ. જેનાથી તમને જાડા થવાની સમસ્યા દૂર થઈ જશે. સુદર્શન ચૂર્ણ શીતળતા પ્રદાન કરે છે, જેના લીધે શરીરમાં બળતરાની સમસ્યા થતી નથી.

જો તમને શરીરના કોઈ અંગ પર બળતરા થઇ રહી હોય તો તમારે સુદર્શન ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે સુદર્શન ચૂર્ણને ધાણા અને સાકર સાથે સરખા પ્રમાણમાં લઇને ચૂર્ણ બનાવી લેવું જોઇએ અને તેને રાતે એક ગ્લાસ પાણી ઉમેરીને સેવન કરવું જોઇએ. આ ઉપાય કરવાથી બળતરા થવાની સમસ્યા દૂર થઈ જશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે સુદર્શન ચૂર્ણની તાસીર ઠંડી હોવાને કારણે શરીરના કોઇપણ ભાગમાંથી થતાં રક્તસ્રાવને ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમારે સવારે અને સાંજે બકરીના દૂધ સાથે સુદર્શન ચૂર્ણનું સેવન કરવું જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!