ઘૂંટણના દુખાવાને દૂર કરવો છે, આ ઉપાયથી મરતા સુધી નહિ થાય ઘૂંટણનો દુખાવો

દોસ્તો આજના આધુનિક સમયમાં નિયમિત ભોજન અને ખરાબ જીવનશૈલીને લીધે લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વળી હાલમાં 50-55 વર્ષની ઉંમર પછી શરીરમાં કેલ્શિયમ ઓછું થઈ જાય છે,

જેના લીધે લોકોને સાંધાનો દુખાવો, કમરના દુખાવા, હાડકાના દુખાવા વગેરેનો સામનો કરવો પડતો હોય છે. વળી તમે આ સમસ્યાનો હલ કાઢવા માટે જ્યારે ડોક્ટરો પાસે જાઓ છો ત્યારે તેઓ તમને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવાની સલાહ આપતા હોય છે પરંતુ ઘણી વખત ઓપરેશન કરાવ્યા પછી પણ લોકોની દુખાવાની સમસ્યા મળતી નથી.

જો તમે પણ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો બાવળ ની શીંગો તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે બાવળ ની શીંગ ઓ શહેરોમાં ઓછી અને ગામડામાં વધારે મળી આવે છે. જો તેને સૂકવીને પાવડર તૈયાર કરી લેવામાં આવે અને તેનો ઉપયોગ વિવિધ પ્રકારના રોગો સામે લડવા માટે કરવામાં આવે તો તે સકારાત્મક પરિણામ આપી શકે છે.

જો તમને ઘૂંટણનો દુખાવો રહેતો હોય અને દવાઓ ખાધા પછી પણ સારું પરિણામ મળતું નથી તો તમારે સવારે ભોજન કર્યા પછી એક ચમચી બાવળની સીંગના પાવડરને પાણી સાથે મિક્સ કરીને સેવન કરવું જોઈએ. જો તમે બેથી ત્રણ મહિના સુધી આ પાવડરનું સતત સેવન કરશો તો તમને ઘૂંટણના દુખાવાથી આરામ મળી જશે. વળી આ ઉપાય કરવાથી ઓપરેશન કરવાની પણ જરૂર રહેશે નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને ઉનાળાની ઋતુમાં વધુ પ્રમાણમાં ગરમી લાગી રહી છે અને તમે શરીરને ઠંડક પહોંચાડવા માંગો છો તો તમારે બાવળના પાંદડા ચાવી લીધા પછી ઉપરથી ગાયનું દૂધ પીવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને ગરમીના દિવસોમાં રાહત મળી શકશે.

બાવળની શિંગોના પાવડર સાથે દૂધ અને સાકર મિક્સ કરીને લેવામા આવે તો પણ આપણા શરીરમાં શુક્રાણુઓની સંખ્યા વધારી શકાય છે અને યાદશક્તિમાં પણ સુધારો થાય છે. તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોને ઉનાળાની ઋતુમાં વધારે પ્રમાણમાં પરસેવો થતો હોય છે.

જેના લીધે તેમનું આખું શરીર એકદમ દુર્ગંધયુક્ત બની જાય છે પરંતુ જો તમે બાવળના પાનને પીસીને તેમાં હરડેનું ચૂર્ણ મિકસ કરી લો છો ત્યારબાદ તેને આખા શરીર પર ભસ્મ સ્વરૂપે લગાવો છો અને પછી સ્નાન કરી લો છો તો તમને લાંબા સમય સુધી પરસેવાની સમસ્યા રહેતી નથી.

જો તમે કમળાનો રોગ થઈ ગયો હોય તો તમારે બાવળના પાન અને સાકરને સરખા પ્રમાણમાં લઇને પાવડર બનાવી લેવો જોઇએ અને દરરોજ આ પાવડરની 10 ગ્રામ ફાકી કરવી જોઈએ. આ ઉપાય કરવાથી તમને કમળાના રોગમાં રાહત મળી શકે છે. આ સિવાય તમે બાવળના ફૂલના પાઉડરમાં એટલા જ પ્રમાણમાં સાકર ઉમેરીને ખાઈ લો છો તો પણ કમળાનો રોગ દૂર થઈ જાય છે.

જો તમારા હાડકાં નબળા બની ગયા છે અને તમે તેને મજબૂત કરવા માંગો છો તો તમારે બાવળની સિંગોનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં તેમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે, જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ માટે તમારે બાવળની સીંગોના પાઉડરને દરરોજ એક ચમચી સવારે અને સાંજે લેવાનું શરૂ કરી દેવું જોઇએ. જેનાથી હાડકા એકદમ મજબૂત બની જાય છે.

જો તમને કમરનો દુખાવો થઈ રહ્યો હોય તો તમારે બાવળની છાલ, ગુંદર અને શિંગોને સરખા પ્રમાણમાં લઈ તેને વાટી લેવું જોઇએ અને દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરવું જોઇએ. આ ઉપાય કરવાથી પણ કમરના દુખાવામાં આરામ મળે છે અને દુખાવો દૂર થઇ જાય છે.

તમે ધ્યાન આપ્યું હોય તો અમુક લોકોને વારંવાર બાથરૂમ જવાની પરેશાની હોય છે. જો તમે પણ આવા લોકો માંથી એક છો તો તમારે બાવળની શિંગોને સૂકવીને પાવડર બનાવી લેવો જોઈએ અને દરરોજ દૂધ સાથે તેનું સેવન કરવું જોઈએ.

તેનાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યા દૂર થાય છે અને શરીરમાં પથરી જામી ગઈ હોય તો તે પણ બહાર નિકળી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે લોકોને ગુટકા ખાવાને લીધે મોઢું વધારે ખૂલતું નથી તેવા લોકો પણ બાવળની સિંગોનો ઉપયોગ કરી શકે છે.

હકીકતમાં બાવળ ની શીંગને ચાવીની ગુટકાની જેમ મોઢા માં ભરી રાખવામાં આવે તો તમારું મોઢું ધીમે ધીમે ખૂલવા લાગે છે. તમારે આ પ્રક્રિયા દિવસમાં 7થી 8 વખત કરવી પડશે તો જ તમને એકાદ મહિનામાં પરિણામ દેખાવા લાગશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!