ફક્ત 2 દિવસમાં પથરીના દુખાવાથી મેળવી લો આરામ, હાલ જ કરો આ ઉપાય

દોસ્તો સામાન્ય રીતે આપણા લોહીમાં કેટલાક એવા તત્વો ભેગા થઈ જતા હોય છે, જે પાછળ જતા પથરીનું નિર્માણ કરે છે. જ્યારે આ બધા પથ્થર કિડની ની અંદર ભેગા થાય છે અને પેશાબ વાટે બહાર નીકળી શકતા નથી. ત્યારે ધીમે ધીમે તે એક મોટું સ્વરૂપ ધારણ કરે છે. જેને આપણે પથરી તરીકે ઓળખતા હોઈએ છીએ.

તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર 90% પથરીની સમસ્યા આપણી ખોટી ખાવા-પીવાની આદતો ને લીધે થતી હોય છે. હા, ડુંગળી, અજમો, મગફળી, બદામ વગેરે જેવી ચીજ વસ્તુઓમાં એવું તત્વ પ્રમાણમાં મળી આવે છે, જે પાછળ જતા પથરી નું કારણ બની શકે છે. તેથી તમારે આ બધી ચીજ વસ્તુઓને હંમેશા મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ.

આ સાથે જો તમે દિવસ દરમિયાન બહુ ઓછું પાણી પીવો છો અને વધારે પ્રમાણમાં ડુંગળી અને ટામેટાં જેવા શાકભાજી ખાવ છો તો તેના લીધે પણ પથરીની તકલીફ થઈ શકે છે. સામાન્ય રીતે કદમાં નાની પથરી યુરીન મારફતે બહાર નીકળી જતી હોય છે પરંતુ મોટી પથરી વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલી જનક બની જાય છે.

આજના અત્યાધુનિક સમયમાં પથરીને બહાર કાઢવા માટે લેસર કિરણો નો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ ઘણી વખત પથરી બહુ મોટી હોવાને કારણે તેને બહાર કાઢવા માટે ઓપરેશન ની જરૂરિયાત પડી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનો અમલ કરવાથી તમને પથરીની સમસ્યા થી ઘરેબેઠા ઓપરેશન વગર છુટકારો મેળવી શકશો.

જો તમે ઘઉં અને ચણાને મિક્સ કરીને પાણીમાં પલાળી દો છો અને તેનો ઉકાળો બનાવી તેમાં થોડું સિંધવ મીઠું ઉમેરી પીવાનું શરૂ કરો છો તો પથરી નાના ટુકડાઓમાં વિભાજીત થઈ જાય છે અને પેશાબ વાટે બહાર નીકળી શકે છે.

આ જ ક્રમમાં જો તમે ગોખરુના પાવડરને મધ ઉમેરીને ચાટવાનું શરૂ કરી દો તો પણ પથરી પેશાબ વાટે બહાર નીકળી શકે છે. આ સાથે કાળી દ્રાક્ષનો ઉકાળો બનાવીને સવારે અને સાંજે પીવામાં આવે તો પણ પથરી ઓગળી જાય છે. તમે કળથી ને રાતે 50 ગ્રામ જેટલી લઈને પલાળી રાખો છો અને સવારે તેને મસળી ફિલ્ટર કરી પીવાનું શરૂ કરી દો છો તો પણ પથરીને દૂર કરી શકાય છે.

કળથીનો સૂપ બનાવીને તેમાં એક ચમચી સુરોખાર ઉમેરી પીવામાં આવે તો પણ પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતો દુખાવો પણ દૂર થાય છે. જો તમે ગાયના દૂધની છાશ બનાવીને તેમાં થોડું સિંઘવ મીઠું ઉમેરી સવારે પીવાનું શરૂ કરો છો,

તો પણ પેશાબ વાટે પથરીની કરવાના ચાન્સ વધી જાય છે અને તમારે ઓપરેશન કરાવવાની જરૂર પડતી નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે કારેલા ના રસ ની છાશ સાથે મિક્સ કરીને પીવામાં આવે તો પણ પથરીને દૂર કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!