ખાલી એક ટીપું લગાવશો તો શરીર પરના બધા જ મસા થઈ જશે ગાયબ

દોસ્તો સામાન્ય રીતે મોટાભાગના લોકોને ચહેરા પર વિવિધ પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. જેમાં ત્વચા પર ખીલ, ડાઘ, ધાધર, ખંજવાળ, ખરજવું વગેરે જેવા રોગો થવા એકદમ સામાન્ય છે.

પંરતુ ઘણી વખત લોકોને ત્વચા પર મસાઓ થવાની સમસ્યા રહેતી હોય છે. જેનાથી કોઈપણ પ્રકારની આડઅસર તો થતી નથી પંરતુ તે દેખવામાં એકદમ ખરાબ થઈ જાય છે. જે કારણોસર ત્વચાની સુંદરતા પણ ઓછી થઈ જાય છે.

ત્વચા પર મસા કોઈપણ આકારના થઈ શકે છે. જેને ખૂબ જ જિદ્ધી હોવાનું કહેવામાં આવે છે અને તેને કોઈપણ દવાનો ઉપયોગ કર્યા પછી પણ સારું પરિણામ મળતું નથી. જો તમે પણ શરીર પરના અણગમતા મસાથી કંટાળી ગયા છો તો તમારે કેટલાક ઘરેલુ ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

મસાને દૂર કરવા માટે તમારે અગરબત્તી નો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં અગરબત્તીને મસા પર 8 થી 10 વખત લગાવી દેવામાં આવે તો તો તેનાથી મસા દૂર કરવામાં આસાની રહે છે. આ ઉપાય કરવાથી મસા એકદમ સુકાઈ જતા હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે શરીર પરના મસા દૂર કરવા માટે લસણની પેસ્ટ નો પણ ઉપયોગ કરી શકો છો. લસણમાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. લસણની પેસ્ટને રૂની મદદથી તલ પર આખી રાત માટે લગાવી રાખો. આ ઉપાય કરવાથી શરીર પરના મસા દૂર થઈ જશે.

તમે કેળાની છાલનો ઉપયોગ કરીને પણ મસાને મટાડી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા કેળાની છાલના અંદરના ભાગને બહાર કાઢીને તેને મસા પર લગાવી દો. ત્યારબાદ તેને ત્વચા પર થોડોક સમય માટે બાંધી રાખો. તેનાથી મસાની સમસ્યા દૂર કરી શકાય છે.

તમે મસાની સમસ્યા દૂર કરવા માટે નાગરવેલ ના પાન અને ચૂનાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા આ બંનેને મિક્સ કરીને મસા પર લગાવી દો અને જ્યાં સુધી તે સુકાઈ ના જાય ત્યાં સુધી તેને રહેવા દો. ત્યારબાદ તમારે ચહેરાને પાણીથી ધોઈ લેવો જોઈએ. જેનાથી શરીર પરના મસા દૂર થઈ જાય છે.

જો તમે બટાકાનો રસ કાઢીને તેમાં લીંબુનો રસ ઉમેરી લો છો ત્યારબાદ તેને ચહેરા પર પેસ્ટ સ્વરૂપે આખી રાત માટે લગાવી દો. આ ઉપાય કરવાથી મસાની સમસ્યા ગાયબ થઈ જાય છે. તમે આ પેસ્ટમાં થોડાક કોથમીર પણ ઉમેરી શકો છો. જેનાથી તમને વધારે સારા પરિણામ મળી શકે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!