કૂતરું કરડયું હશે તો નહિ લગાવવા પડે ઇન્જેક્શન આ ઘરેલુ ઉપચારથી થશે ફાયદો

દોસ્તો સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિને કુતરુ કરડે છે ત્યારે તેને ડોક્ટર પાસે જઈને ઇન્જેક્શન લગાવવા પડતા હોય છે. જેનાથી પીડામાં ખૂબ જ વધારો થતો હોય છે. એક આંકડા અનુસાર સમગ્ર વિશ્વમાં હડકવાને લીધે મૃત્યુ પામતા લોકોમાં 35 ટકા મૃત્યુ ભારતમાં થાય છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને હડકાયું કુતરું કરડે ત્યારે ઘરે બેઠા કયા-કયા ઉપાય કરી શકાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આ લેખને અંત સુધી વાંચજો.

જો તમને કોઈ જગ્યાએ કૂતરો કરડી જાય છે તો તમારે અસરગ્રસ્ત જગ્યાને પાણી અને સાબુથી દસ મિનિટ સુધી ધોતા રહેવું જોઇએ અને ત્યાર પછી ડોક્ટરની મુલાકાત કરવી જોઈએ. વળી તમને જ્યારે કુતરુ કરડે ત્યારે અસરગ્રસ્ત ભાગને કોઈ રૂમાલ અથવા અન્ય વસ્તુ થી બાંધવો જોઇએ નહીં કારણ કે તેનાથી સંક્રમિત વાયરસ તમારી રક્તવાહિનીઓમાં જમા થઈ શકે છે. જેનાથી તમારી સમસ્યા વધી શકે છે.

જોકે જ્યારે કુતરુ કરડે ત્યારે લોહી વધારે પ્રમાણમાં નીકળી રહ્યું હોય છે તો તમે તેને રોકવા માટે તેને દબાવી રાખી શકો છો પરંતુ તેને બાંધવાની ભૂલ કરશો નહીં. જ્યારે કોઈ વ્યક્તિને કૂતરું કરડે ત્યારે સૌથી મહત્વની બાબત એ હોય છે કે તેના ઇન્ફેક્શનથી આપણા શરીરને બચાવવું.  આ માટે તમે અસરગ્રસ્ત ભાગને યોગ્ય રીતે સાફ કરીને એન્ટિબાયોટિક ક્રીમ લગાવી શકો છો. જેનાથી ઇન્ફેક્શનની સમસ્યા ઘણા અંશ સુધી ઓછી થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે તમે આ ક્રિમ લગાવી લો છો ત્યારબાદ કૂતરું કરડ્યું હોય તે ભાગ પર પાટો બાંધી શકો છો. કારણ કે આ ઘા ઉપર ફરીથી એલર્જી થવાની સમસ્યા રહેશે નહીં. જ્યારે તમને કુતરૂં કરડેને તરત જ તે અસરગ્રસ્ત ભાગને ધોઈ લો છો તો ઝેર આગળ ફેલાતું નથી.

આ દરમિયાન તમે લાલ મરચાનો પાવડર અને સરસવના તેલમાં મિક્સ કરીને પણ અસરગ્રસ્ત જગ્યાએ લગાવી શકો છો. જેનાથી ઇન્ફેક્શન થવાની સમસ્યા રહેતી નથી. આ સિવાય તમે ડુંગળીના રસને અખરોટની વાટેલી ગીરી મીઠું અને મધને સરખી માત્રામાં મિક્સ કરીને પટ્ટી બાંધી દેવામાં આવે તો પણ ઝેર ફેલાતું અટકાવી શકાય છે.

જો કોઈ વ્યક્તિને અચાનક આવીને કૂતરો કરડી જાય છે તો તે વ્યક્તિને હીંગનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આવા લોકોને હડકવા ની સમસ્યા સૌથી વધારે થાય છે. હકીકતમાં હિંગને પાણીમાં ઉમેરીને પેસ્ટ બનાવી અસરકારક જગ્યાએ લગાવવામાં આવે તો ઝેર બધું ઓછું થઈ જાય છે અથવા દૂર થઈ જાય છે. જેનાથી તમારે હડકવાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

જો તમે ઉપરોક્ત અજમાવ્યા ઉપાયો અજમાવવા પછી પણ સારા પરિણામો મળતાં નથી તો તમારે અવશ્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!