સવારે ઉઠતાની સાથે જ કરી લો આ વસ્તુનું સેવન કફ, ઉધરસ, તાવ ગાયબ થઈ જશે

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે અજમાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે. જ્યારે તેને ભોજનમાં ઉમેરવામાં આવે છે ત્યારે ભોજનનો સ્વાદ અનેક ગણો વધી વધી જતો હોય છે પરંતુ શું તમે જાણો છો કે તમે અજમાનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકો છો.

આવી સ્થિતિમાં અમે તમને અજમાનું સેવન કરવાથી થતા ફાયદા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો તમે ભોજન કરી લીધા પછી મુખવાસ તરીકે વરીયાળી ની જગ્યાએ અજમો ખાવાનું શરૂ કરી દો છો તો તમારે પેટને લગતી બીમારીઓનો સામનો કરવો પડતો નથી.

આ માટે તમારે અજમો અને સંચળનું યોગ્ય પ્રમાણમાં લઇને તેનો પાઉડર બનાવી લેવો જોઈએ અને તેમાંથી દરરોજ ત્રણ ગ્રામ ચૂર્ણ નવશેકા પાણીની સાથે ભોજન લીધા પછી લેવું જોઈએ. જેનાથી ખોરાક સારી રીતે પચી જાય છે અને પેટના રોગો થતા નથી.

જો તમને કોઈ કારણે આ પ્રકારની સમસ્યા થઈ રહી હોય તો તમારે અજમાના પાવડરની દહીં મિક્સ કરીને ખાવાનું શરૂ કરી દેવું જોઇએ. જેનાથી આફરાની સમસ્યા તો દૂર થાય જ છે સાથે-સાથે કબજિયાતથી પણ રાહત મળે છે. જો તમને પેટના દુખાવાની સમસ્યા થઈ રહી હોય તો,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે અજમાનો ઉપયોગ કરી શકો છો આ માટે તમારે એક ચમચી અજમો, એક ચમચી જીરૂં અને યોગ્ય પ્રમાણમાં મીઠું મિક્સ કરીને પાવડર બનાવી લેવો જોઈએ. હવે તેને એક કપ ગરમ પાણી ઉમેરીને સેવન કરવું જોઇએ. આ ઉપાય કરતાની સાથે જ તમે પેટના દુખાવાથી રાહત મળી જશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે દારૂ પીવાની ખોટી આદત પણ અજમાનું સેવન કરવાથી દૂર કરી શકાય છે. આ માટે જે વ્યક્તિ દારૂનું સેવન કરતો હોય તે વ્યક્તિની અજમાના અર્કના ચારથી પાંચ ટીપા બે ચમચી પાણીમાં ઉમેરી ને આપી દેવા જોઈએ. જેનાથી વ્યક્તિ ને દારૂ પીવાની ઈચ્છા થતી નથી અને ધીમે ધીમે આ ખરાબ આદતથી છૂટી જાય છે.

તમે ધ્યાન રાખવું હોય તો ઘણા લોકોનું દૂધ ઘણા લોકોને દૂધ બરાબર પચતું નથી. જો તમે પણ આવા લોકો માંથી એક છો તો તમારે દૂધનું સેવન કર્યા પછી અજમાની ફાંકી કરી લેવી જોઈએ. આ ઉપાય કરવાથી તમને દૂધ સારી રીતે પચી જશે. આ જ ક્રમમાં જો તમને ઘઉં અથવા ચણાની કોઈ વસ્તુઓ પચતી ન હોય તો તમારે આ વસ્તુ ઉપર અજમાનો નો પાવડર નાખીને ખાવો જોઈએ. જેનાથી તમારી પાચન શક્તિમાં વધારો થાય છે અને તમે આસાનીથી કોઈપણ વસ્તુ પચાવી શકો છો.

જો કોઈ વ્યક્તિ અજમાની સિગારેટ બનાવીને પીવાનું શરૂ કરી દે છે તો તેને કફની સમસ્યા થી રાહત મળી શકે છે અને શ્વસનતંત્રમાં પેદા થઈ રહેલા બધા જ બેક્ટેરિયા આપમેળે બહાર નીકળી જાય છે.

જો તમને પગના તળિયા પર પીડા થતી હોય તો તમારે અજમાના પાઉડરને મધ સાથે મિક્સ કરીને પગના તળિયા પર લગાવી દેવો જોઈએ આ ઉપાયથી પગના તળિયા એકદમ સરસ થઈ જશે અને તમને થાક પણ લાગશે નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે શ્વસન તંત્ર સાથે જોડાયેલી સમસ્યા થઈ ગઈ છે તો તમારે અજમાના અને પાણીમાં ઉમેરી તેને ગરમ કરી લેવો જોઈએ અને ત્યારબાદ તેનું સેવન કરવું જોઇએ. આ ઉપાય કરતાની સાથે જ શ્વસન તંત્ર એકદમ સારું થઈ જશે અને દમ, અસ્થમાથી પણ રાહત મળશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!