15 દિવસ આ વસ્તુનું કરો સેવન જિંદગીભર નહિ થાય ડાયાબીટીસ

દોસ્તો બીટ એવી વસ્તુ છે, જેનું નામ આવતા જ લોકોનું મોં બગડી જાય છે. કારણ કે તેનો સ્વાદ બધાને ભાવતો નથી. મોટાભાગના લોકો તેને ખાવાનું ટાળે છે. પરંતુ બીટ એવું કંદમૂળ છે જેમાં એટલા પોષક તત્વ છે જે તમને અન્ય ક્યાંયથી મળી શકતા નથી.

બીટનું સેવન કરવાથી લોહીની ઊણપ દવા વિના દૂર કરી શકાય છે. બીટ આયરનથી ભરપુર હોય છે જે શરીરમાં લોહી વધારે છે. બીટનું સેવન કરવાથી લોહીની ખામીને દવા વિના દૂર કરી શકાય છે.

બીટમાં આયરન સિવાય પોટેશિયમ, કેલ્શિયમ, સોડીયમ, વિટામીન બી1, વિટામીન બી12, વિડામીન બી6 અન વિટામીન સી સૌથી વધુ હોય છે. બીટનો ઉપયોગ સલાડ તરીકે, હલવા તરીકે કે જ્યુસ તરીકે કરવામાં આવે છે. ખાસ કરીને જો તમે તેનું જ્યુસ કે સલાડ લેશો તો તમને સૌથી વધુ લાભ થાશે.

બજારમાં તમે બીટ લેવા જશો તો તમને બે પ્રકારના બીટ મળશે. એક લાલ અને એક સફેદ.. બંને વચ્ચેના ફરક વિશે જણાવીએ તો લાલ બીટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વિટામીન હોય છે. બીટમાં ફેટનું પ્રમાણ હોતું નથી. દિવસના આહારમાં બીટનો ઉમેરો કરવો જ જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એનીમીયા :- જે વ્યક્તિ એનીમીયાથી પીડિત હોય તેના માટે બીટ રામબાણ છે. બીટ શરીરમાં બ્લડ સેલ્સનું નિર્માણ કરે છે. બીટનો રસ રોજ પીવાથી શરીરમાં હિમોગ્લોબીન ઝડપથી વધે છે. તેનાથી એનીમીયાની બીમારી મટે છે.

હાઈ બીપી :- હાઈ બીપીના દર્દીઓને પણ બીટ ખાવું જ જોઈએ. બીટના રસમાં નાઈટ્રેટ્સ હોય છે જે બીપીને કંટ્રોલમાં રાખે છે. રોજ 500 ગ્રામ બીટ ખાવાથી 6 કલાકમાં હાઈ બીપી કંટ્રોલમાં આવે છે.

હાડકાની મજબૂતી :- બીટમાં કેલ્શિયમ વધુ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. બીટનું જ્યુસ રોજ પીવાથી હાડકા મજબૂત થાય છે. આ સાથે દુખાવા અને નબળાઈ પણ દૂર થાય છે. બીટ જે રોજ ખાય છે તેના હાડકા મજબૂત રહે છે.

ડાયાબીટીસ :- બીટ ખાવાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. બીટનું સેવન કરવાથી બે ફાયદા થાય છે. એક તો બીટ બ્લડ સુગરને કંટ્રોલમાં કરે છે અને બીજું કે ડાયાબીટીસના દર્દીની ગળ્યું ખાવાની ક્રેવિંગને પણ શાંત કરે છે. નિયમિત રીતે બીટનો રસ પીવાથી હાઈપરટેન્શ અને હ્રદય સંબંધિત બીમારીનું જોખમ પણ ઘટે ઠેય

પાચનશક્તિ સુધરે છે :- સવારે ભૂખ્યા પેટ એક ગ્લાસ બીટના જ્યુસમાં એક ચમચી મધ ઉમેરીને પીવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે. બીટમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન કરવાથી કબજિયાત પણ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ખરતાં વાળ માટે :- બીટ જેટલું ઉપયોગી છે તેટલા જ તેના પાન પણ ઉપયોગી છે. બીટના પાનને વાટી તેમાં હળદર ઉમેરી વાળ પર લગાવવાથી ખરતા વાળ બંધ થાય છે અને ટાલમાં પણ વાળ ઉગે છે.

ત્વચા માટે :- બીટનું સેવન કરવાથી લોહી વધે છે અને શરીરમાં રક્ત પરિભ્રમણ પણ વધે છે. તેની અસર ત્વચા પર પણ થાય છે અને ત્વચા પર ચમક વધે છે. વધતી ઉંમરની અસર સાથે કચરલી પણ પડતી નથી.

ફોલિક એસિડ વધારે છે :- બીટમાં ફોલિક એસિડ વધારે હોય છે જે ગર્ભવતી મહિલા માટે ઉત્તમ છે. ફોલિક એસિડ ગર્ભસ્થ બાળકમાં ન્યુરલ ટ્યુબના દોષ દૂર કરે છે.

કેવી રીતે બનાવવો બીટનો જ્યુસ ?
અડધા કપ પાણીમાં બીટના ટુકડા ઉમેરી મિક્સરમાં ક્રશ કરો. આ રસને એક ગ્લાસમાં ગાળીને કાઢી લો. તેમાં થોડું લીંબુ અને સંચળ ઉમેરો. આ રીતે જ્યુસ બનાવી રોજ પીવાથી ઉપરોક્ત સમસ્યામાંથી છૂટકારો મળે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!