ફક્ત એક રૂપિયાના ખર્ચમાં જ શરીરના બધા ચામડીના રોગો થઈ જશે ગાયબ

દોસ્તો સામાન્ય રીતે કપૂરનો ઉપયોગ ધાર્મિક ક્રિયાઓમાં કરવામાં આવતો હોય છે. આ સાથે ઘણા લોકો કપૂરનો ઉપયોગ કરીને ઘરમાંથી નકારાત્મક ઉર્જાને બહાર કાઢતા હોય છે પરંતુ શું તમે જાણો છો.

સાવ સસ્તા ભાવે મળી આવતું કપૂર તમારી ઘણી બીમારીઓને પણ દૂર કરવાનું કામ કરી શકે છે. હકીકતમાં કપૂરમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જે આપણા શરીરમાંથી વિવિધ પ્રકારના રોગોને દૂર રાખી શરીરને તંદુરસ્ત બનાવવાનું કામ કરે છે.

કપૂરનો ઉપયોગ દાદીમાના નુસખા તરીકે કરવામાં આવતો હોય છે. જ્યારે તમે કપૂરને લેપ બનાવીને અથવા અન્ય કોઈ રીતે ઉપયોગ કરો છો ત્યારે તેમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ તત્વો શરીરમાંથી બીમારીઓને દૂર કરે છે.

જો તમે ત્વચા સાથે જોડાયેલા કોઈ રોગનો સામનો કરી રહ્યા છો તો તમારે કપૂરનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. જો તમને ધાધર ની સમસ્યા રહેતી હોય તો તમારે સૌથી પહેલાં કપૂરનો ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ માટે તમારે કપૂરને એકદમ પીસી લેવો જોઇએ અને તેમાં લવિંગ તથા ફુદીનાનું તેલ ઉમેરી તેનું એક લેપ બનાવી લેવો જોઈએ. હવે તમારે તેને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાનું શરૂ કરી દેવું જોઈએ.

આ ઉપાય કરતાની સાથે જ તમને ધાધર માં સારા પરિણામ મળવા લાગશે અને ચામડી સાથે જોડાયેલા આ રોગથી તમને રાહત મળશે. જો તમને ખીલની સમસ્યા રહેતી હોય તો પણ તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો.

હકીકતમાં આજના પ્રદૂષણ યુક્ત જીવનમાં ઓઈલી સ્કિનને લીધે ત્વચા પર ખીલ થવાનો ભય રહેતો હોય છે પરંતુ જ્યારે તમે કપૂર ના ટુકડા બનાવીને તેમાં લીંબુનો રસ ઉમેરી લો છો અને તેને ખીલ થયા હોય તે જગ્યાએ લગાવવાનું શરૂ કરી દો છો.

તમને બે દિવસમાં ખીલથી છુટકારો મળી શકે છે અને ત્વચા એકદમ સાફ થઈ જાય છે. જો તમારા શરીરનું કોઈ અંગ આગને લીધે બળી ગયો છે તો તમારે સૌથી પહેલાં કપૂરનો ઉપયોગ કરવો જોઈએ.

હકીકતમાં કપૂર ની તાસીર ઠંડી હોય છે, જે બળી ગયેલા અંગને ફરીથી સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ માટે તમારે કપૂર નો લેપ અથવા કપૂર ની ક્રીમ લઈને તેમાં થોડું મધ મેળવી લેવું જોઇએ અને તેને મરી ગયેલા ભાગ પર લગાવવાનું શરૂ કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપાયથી તમને જલ્દીથી રૂઝ આવવામાં મદદ મળશે. જો તમારા પગ ની એડી ફાટી ગઈ છે અને તમે તેને મુલાયમ બનાવવા માંગો છો તો તમારે સૌથી પહેલા કપૂર ના ટુકડા કરીને તેમાં નાળિયેરનું તેલ ઉમેરી દેવું જોઈએ.

તેને ફાટેલી એડીઓ પર લગાવવાનું શરૂ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી ફાટેલી એડીઓ તરત જ રિપેર થઈ જશે અને તે મુલાયમ બની જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!