દૂધ સાથે પી લો આ વસ્તુ, આધાશીશી થઈ જશે દૂર, વર્ષો જૂનો શરીરનો કચરો પણ નીકળી જશે બહાર

દોસ્તો દૂધમાં અનેક પોષ્ટિક તત્વો હોય છે જેના કારણે તેને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. દૂધનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. જો કે આજે તમને દૂધથી થતા લાભ વિશે નહીં પરંતુ તુલસીવાળા દુધથી થતા લાભ વિશે જણાવવા જઈ રહ્યા છે.

દૂધને તમે અલગ અલગ વસ્તુઓ સાથે પીધું જ હશે પરંતુ આજે તમને જણાવીએ દૂધને તુલસીવાળું કરીને પીવાથી થતા લાભ વિશે. તુલસીવાળું દૂધ જે રોજ પીવે છે તેની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.

તે વારંવાર બીમાર પડતી નથી. બદલતા વાતાવરણ સાથે થતી શરદી-ઉધરસ-તાવની બીમારી સામે પણ તુલસીવાળું દૂધ રાહત આપે છે. આ સિવાય તુલસીવાળું દૂધ અન્ય ગંભીર બીમારીઓને પણ મટાડે છે.

આજના જીવનમાં મોટાભાગના લોકો સ્ટ્રેસનો શિકાર રહે છે. તેવામાં તુલસીવાળું દૂધ પીવાથી સ્ટ્રેસ દુર થાય છે. તણાવમાંથી કાયમી મુક્તી માટે રોજ રાત્રે સુતા પહેલા તુલસીવાળું દૂધ પીવું જોઈએ. તેનાથી ઊંઘ પણ સારી આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેને અસ્થમાનો રોગ છે તેવા લોકોએ તુલસીવાળું દૂધ પીવું જ જોઈએ. તેને પીવાથી શ્વાસની તકલીફો દૂર થાય છે. રોજ એક ગ્લાસ ગરમ તુલસીવાળું દૂધ પીવાથી ફાયદો થાય છે.

જેને માઈગ્રેન હોય છે તેને ઘણીવાર અસહ્ય દુખાવો થાય છે. આવા સમયે કામ કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે આ દુખાવાથી છુટકારો મેળવવો હોય તો તુલસીવાળું દૂધ પીવાનું શરુ કરો. તુલસીવાળું દૂધ પીવાથી માઈગ્રેનનો દુખાવો દુર થાય છે.

તુલસીવાળું દૂધ હેલ્ધી હાર્ટ માટે પણ જરુરી છે. હૃદયને સ્વસ્થ રાખવું હોય તો નિયમિત રીતે તુલસીવાળું દૂધ પીવું જોઈએ. જે લોકોને કોલેસ્ટ્રોલ, ધમનીઓમાં બ્લોકેજ હોય તેણે સવારે ખાલી પેટ તુલસીવાળું દૂધ પીવું જોઈએ.

તુલસીવાળું દૂધ પીવાથી પથરીની તકલીફ પણ દુર થાય છે. તેના માટે સવાર તુલસીવાળું દૂધ પીવાથી કિડની બરાબર કામ કરવા લાગે છે અને પથરી દૂર થાય છે.

શરદી-ઉધરસની તકલીફ તો વારંવાર થઈ જતી હોય છે. આવામાં મોટાભાગના લોકો આદુ વાળી ચા પીને કામ ચલાવતા હોય છે પરંતુ આવા સમયે તુલસીવાળું દૂધ દવા જેવું કામ કરશે. તુલસીવાળું દૂધ પીવાથી શરદી મટે છે. આ સાથે શરદી સમયે થતો ગળાનો દુખાવો પણ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બદલતા વાતાવરણ કે એલર્જીના કારણે થયેલી તાવ, શરદીની સમસ્યાને પણ તુલસીવાળું દૂધ દૂર કરે છે. નિયમિત તુલસીવાળું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

રોજ સવારે ખાલી પેટ ચા પીવાને બદલે જો તમે તુલસીવાળું દૂધ પીશો તો કફ મટે છે. આ સિવાય તુલસીવાળું દૂધ નિયમિત પીવાથી શરીરમાં કેન્સરને કોષ બનતા અટકે છે.

તુલસીવાળું દૂધ રાતે અને સાંજે પીવાથી કેન્સરના દર્દીઓને લાભ થાય છે. કેન્સર સામે લડવાની દર્દીના તાકાત મળે છે. તુલસી એન્ટીઓક્સીડન્ટ ગુણોથી ભરપુર હોય છે જે કેન્સર સેલ્સને વધતા રોકે છે.

રોજ સવારે તુલસીવાળું દૂધ પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટ પ્રોબ્લેમ થતો નથી. તેના કારણે ધમનીઓમાં થયેલું બ્લોકેજ દુર થાય છે. તેને પીવાથી હાર્ટના રોગ સામે રક્ષણ થાય છે.

તુલસીમાં એન્ટીબેક્ટેરીયલ ગુણો હોય છે જેનું સેવન દૂધ સાથે કરવાથી ત્વચા સંબંધિત રોગ દૂર થાય છે.

એક કપ દૂધમાં તુલસીના પાન ઉમેરી તેને 10 મિનિટ ઉકાળી તેનો ઉપયોગ કરો. આ દૂધ મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારી ઉપરાંત તાવમાં પણ રક્ષણ આપે છે.

તમે તુલસીની ચા પણ બનાવી શકો છો. તેના માટે પાણીમાં તુલસીના પાન, એલચી પાવડર, ખાંડ ઉમેરી બરાબર ઉકાળો. ત્યારબાદ તેમાં દુધ ઉમેરી તેનું સેવન કરો.

તાવ વધી જતો હોય તો તુલસીના 15 પાનનો રસ કાઢી તેને તાવ આવ્યો હોય તે દર્દીને પીવડાવો. દર 2 કલાકે આમ કરવાથી તાવ ઉતરે છે. આ ઉપાય બાળકો સાથે પણ કરી શકાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!