જૂની કબજિયાતથી કંટાળી ગયા છો, આ ઉપાયથી પેટ 5 જ મિનિટમાં થઈ જશે સાફ

જ્યારે પેટ સાફ ન આવે ત્યારે શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે આ તકલીફને કબજિયાત કહેવાય છે. કબજિયાત રહેતી હોય તેને અનેક પ્રશ્નો ઉભા થાય છે. દોડધામ ભરેલી જીવનશૈલી અને ખાણીપીણીની ખરાબ આદતોના કારણે કબજિયાત સહિતની પેટની તકલીફો મોટાભાગના લોકોને જોવા મળે છે.

દિવસ આખો દોડધામ રહી હોય અને ખોરાક પણ બરાબર ન ખાતો હોય તેથી સવારના સમયે પેટ સાફ આવવામાં તકલીફ થાય છે. સવારે પેટ સાફ ન આવે તો આખો દિવસ સુસ્તી અને પેટના દુખાવામાં પસાર થઈ જાય છે.

કબજિયાતમાં મળ સખત થઇ જાય છે તેના કારણે મળત્યાગ કરતી વખતે પણ તકલીફ પડે છે. આ સમસ્યા ખાણીપીણીની ખરાબ આદતોના કારણે થાય છે. જેને કબજિયાત રહેતી હોય તેને નિયમિત મળ આવતું નથી જેના કારણે શરીરમાં અન્ય સમસ્યાઓ પણ રહે છે.

કબજિયાતની તકલીફ થતી અનેક લોકો પરેશાન હોય છે. પરંતુ લોકો તેને સામાન્ય વાત ગણીને અવગણતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે કબજિયાતની સારવાર જો સમયસર કરવામાં ન આવે તો આ એક ગંભીર બીમારી બની શકે છે અને શરીર તેના કારણે અનેક રોગોનું ઘર બની જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ બીમારીને દૂર કરવા માટે દવા કરવા કરતાં તમે આ ઘરેલુ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી પાંચ જ મિનિટમાં તમારું પેટ બરાબર સાફ આવી જશે.

જેમને કાયમી કબજિયાત રહેતી હોય તેમણે આ ઉપાય અચૂક કરવો. તેના માટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી એરંડિયું ઉમેરવું. ત્યારબાદ આ ગરમ પાણીને પી જવું. આ પાણી પીવાથી પેટ એકદમ સાફ આવી જશે.

આ ઉપાય રાત્રે સૂતી વખતે કરવો. જો રાત્રે આ ઉપાય ન કરી શકાય તો સવારે વહેલા ઉઠીને એક ગ્લાસ પર ગરમ પાણીમાં અડધી ચમચી એરંડિયું ઉમેરીને પી જવું. તમને અડધા જ કલાકમાં પ્રેશર આવશે અને મળ ત્યાગ થઇ જશે.

આ પાણી પીધા પછી પેટ બરાબર સાફ આવી જશે અને બધો જ કચરો મળ વાટે બહાર નિકળી જશે. આ ઉપાય કરવાથી જૂની કબજિયાત પણ દૂર થઈ જાય છે આ ઉપાય એવા લોકોને પણ લાભ કરે છે જેમને નિયમિત પેટ સાફ ન આવતું હોય. ઘણા લોકો એવા છે.

જેને આ ઉપાય કરીને પોતાની કબજીયાતની સમસ્યાને હલ કરી લીધી છે. શરીર સ્વસ્થ અને નિરોગી રહે તે માટે જરૂરી છે કે પેટ નિયમિત રીતે સાફ આવે તો પેટ સાફ ન આવે તો અનેક બીમારીઓ થવા લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય ઘણા લોકો એવા હોય છે જેમને કબજિયાત ન હોય પણ તેમને દિવસ દરમિયાન ઘણી વખત મળ ત્યાગ કરવા જવું પડે છે. આ તકલીફને દૂર કરવાનો ઉપાય પણ તમને જણાવીએ જે લોકોને નિયમિત કબજિયાત રહેતી હોય છે.

તેમણે આ ઉપાય સપ્તાહમાં બે-ત્રણ વખત કરવો જ્યારે જેમને કબજિયાત ના હોય તેમણે આ ઉપાય અઠવાડિયામાં એક વાર જરૂર કરી લેવો. જેનાથી પેટ બરાબર સાફ આવી જાય છે અને શરીરનો કચરો બહાર નીકળી જાય.

આ ગુફા એકદમ સરળ છે અને તેનું પરિણામ તમને અડધી કલાકમાં જ જોવા મળશે આ ઉપાય કરવાથી તમને વારંવાર મળ ત્યાગ કરવા જવું પણ નહિ પડે. એક જ વખતમાં તમારું પેટ સાફ આવી જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!