પુરુષોએ નપુંસકતા દૂર કરવી હોય તો હાલ જ આ વસ્તુ શરૂ કરી દો ખાવાનું

દોસ્તો સામાન્ય રીતે એવી માન્યતા છે કે ડ્રાયફ્રુટ ખાવાથી શરીરને લાભ થાય છે. આ વાત સાચી છે પરંતુ ડ્રાયફ્રુટ ખૂબ મોંઘા હોય છે તે દરેકને ખાવા પરવેળે તેવા નથી હોતા. ત્યારે આજે તમને એવી વસ્તુ વિશે જણાવીએ જે ડ્રાયફ્રુટ કરતાં સસ્તી છે અને સ્વાસ્થ્ય લાભ તેના જેટલા જ કરે છે.

આ વસ્તુ તમે આજ સુધી ખાધી પણ હશે પરંતુ આજે તેના વિશેષ લાભ વિશે તમને જાણકારી મળશે. આ વસ્તુ છે શેકેલા ચણા. શેકેલા ચણામાં પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. જે શરીરની એક નહીં અનેક સમસ્યાને મટાડે છે.

જેમકે હાર્ટ પ્રોબ્લેમ, બીપી વગેરે. આજે તમને જણાવીએ કે શેકેલા ચણા ખાવાથી કયા કયા લાભ થાય છે. શેકેલા ચણા ખાવાથી ઉનાળામાં થતી પેશાબ સંબંધિત સમસ્યા મટે છે. તેના માટે શેકેલા ચણાને ગોળ સાથે ખાવા જોઈએ.

થોડા દિવસ સુધી તમે શેકેલા ચણા અને ગોળ ખાશો એટલે તમને લાભ જણાશે. શેકેલા ચણાને દૂધ સાથે ખાવાથી વીર્ય વધે છે. વીર્ય પાતળું હોય અને તેને દવા વિના જાડુ કરવું હોય તો શેકેલા ચણા ખાવાની શરુઆત કરી દો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શેકેલા ચણાને મધ સાથે લેવાથી પુરુષોની નપુંસકતા દુર થાય છે. શેકેલા ચણા ખાવાથી રક્તપિત પણ મટે છે. શેકેલા ચણામાં પ્રોટીન ભરપુર હોય છે જે ગર્ભાવસ્થા દરમિયાન થયેલી નુકસાનની ભરપાઈ કરે છે.

જે લોકો કાયમી કબજિયાતથી પરેશાન રહે છે તેમણે રોજ શેકેલા ચણા ખાવા જોઈએ. તેનાથી રાહત મળે છે. અને પેટ સાફ આવે છે. જમવામાં શેકેલા ચણાનો સમાવેશ કરવાથી વજન કંટ્રોલમાં રહે છે અને સ્થૂળતા દૂર થાય છે.

શરીરમાં જામેલી વધારાની ચરબીને પણ શેકેલા ચણા દુર કરે છે. શેકેલા ચણા સાથે ગોળ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે. શેકેલા ચણા રાત્રે સુતા પહેલા બરાબર રીતે ચાવીને ખાવાથી શ્વસનતંત્રની બીમારીઓ મટે છે.

ડાયાબીટીસના દર્દીઓએ રોજ શેકેલા ચણા અને ગોળ ખાવા જોઈએ, તેનાથી સુગર લેવલ સામાન્ય થાય છે. શેકેલા ચણા અને ગોળ ખાવાથી એનિમિયાના દર્દીઓને પણ લાભ થાય છે. તેનાથી શરીરમાં રક્ત વૃદ્ધિ થાય છે. શેકેલા ચણા અને ગોળ શરીરમાં હિમોગ્લોબીન વધારે છે.

શેકેલા ચણા અને ગોળને સાથે ખાાવાથી શરીરમાં ફોસ્ફરસ, કેલ્શિયમની ઊણપ દુર થાય છે જે દાંત અને હાડકાના રોગમાં લાભ કરે છે. તેમાં ઝીંક પણ ભરપુર હોય છે જે સ્કીન માટે લાભકારી છે. શેકેલા ચણા કફ દુર કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

રાત્રે સુતી વખતે એક મુઠ્ઠી શેકેલા ચણા ખાઈ તેના ઉપર દુધ પી લેવાથી ઉધરસ મટે છે અને ફેફસા તેમજ શ્વાસ નળીમાં જામેલો કફ દુર થાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે રાત્રે શેકેલા ચણા ખાઈને તેના પર પાણી પીવાનું નથી. અવાજ બેસી ગયો હોય તો શેકેલા ચણા ખાઈ તેના ઉપર હુંફાળુ ગરમ પાણી પીવાથી લાભ થાય છે.

શેકેલા ચણામાં પ્રોટીન ભરપુર હોય છે જે સ્નાયૂને મજબૂત કરે છે. તેનાથી ચહેરાની રોનક પણ વધે છે. શેકેલા ચણા અને ગોળ એકસાથે ખાવાથી શરીરમાં ગરમી રહે છે અને હાર્ટ એટેક જેવા રોગથી બચવામાં મદદ મળે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!