મોંઢાની ગરમી અને કબજિયાત દૂર કરવી હોય તો હાલ જ અજમાવો આ ઉપાય

દોસ્તો બજારમાં શાકભાજીની સાથે તમે ફણસ તો અનેક વાર જોયું હશે. પરંતુ તેને ખાવાની વાત આવે તો ઘણા લોકોને તે ફાવતું નથી. તેથી તેનો ઉપયોગ પણ ઓછા લોકો કરે છે. પરંતુ જણાવી દઈએ કે ફણસમાં પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.

તેમાં વિટામિન એ,સી, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન જેવા પોષક તત્વો હોય છે. ફણસ ને ઘણા લોકો ફળ તરીકે ઉપયોગમાં લે છે તો કેટલાક લોકો શાક તરીકે. આજે તમને પોષક તત્વોથી ભરપૂર આ ફણસના કેટલાક એવા લાભ વિશે જણાવીએ જેના વિશે તમે આજ સુધી નહીં જાણ્યું હોય.

ફણસ એવી વસ્તુ છે જેમાં કેલેરીનું પ્રમાણ જરા પણ નથી હોતું તેથી આ વસ્તુ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ લાભકારક છે. તેમાંથી પોટેશિયમ પણ મળે છે જે હૃદયની બીમારીઓને દૂર કરે છે તેમ જ બીપી પણ ઓછું કરે છે.

રક્ત પરિભ્રમણ :- ફણસ રેશાવાળું ફળ છે જેમાં આયર્નનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી રક્તની ઉણપ એટલે કે એનિમિયા દૂર થાય છે. સાથે જ તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ફણસનું સેવન કરવાથી અલ્સર મટે છે. આ સિવાય પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે અને કબજિયાત પણ મટે છે.

જો ચાંદા પડી ગયા હોય તો તેમાં ફણસના પાનની રાખ નો ઉપયોગ કરી શકાય છે. તેના માટે ફણસને લીલા તાજા પાનને સાફ કરીને સૂકવી દેવા. સુકાઈ જાય પછી તેનું ચૂર્ણ બનાવી લેવું પછી જ્યારે પણ ચાંદા થાય ત્યારે આ ચૂર્ણ ખવડાવવું જોઈએ.

અસ્થમા, થાઇરોડ જેવી તકલીફ હોય તો તેને ફણસના મૂળ નું પાણી પીવડાવવું જોઈએ. તેના માટે ફણસના મૂળને પાણીમાં ઉકાળવું તે ગળી જાય પછી આ પાણીને ગાળીને પી જવું.

હાડકાને મજબૂત કરવા માટે પણ ફણસ ઉપયોગી સાબિત થાય છે. ફણસ મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. હાડકા ની સમસ્યા છે ને હોય તેને ફણસનું સેવન અચૂક કરવું જોઈએ.

ફણસની છાલ માંથી દૂધ નીકળે છે તે શરીરના સોજા, ફાટેલા અંગ ઉપર લગાડવાથી આરામ મળે છે સાંધાના દુખાવા માના દૂધથી માલિશ કરશો તો રાહત મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઘણા લોકોને મોઢામાં વારંવાર ચાંદી પડી જાય છે આવું થાય ત્યારે ફણસ ના પાન ને બરાબર રીતે ચાવી થોડીવાર તેનો રસ મોઢામાં રાખી પછી થૂંકી નાખવું.

પાકેલા ફણસના ગરને પીસી અને પાણીમાં ઉકાળી તેને પીવાથી આંખનું તેજ વધે છે અને ત્વચામાં નિખાર આવે છે. જો ચહેરા ની કરચલી થી છુટકારો મેળવવો હોય તો ચહેરા પર પણ ફણસ ની પેસ્ટ લગાડવી. તમે તેમાં દૂધ અથવા ગુલાબ જળ પણ ઉમેરી ને ચહેરા પર લગાવી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!