આ ફળ ખાવાનું શરૂ કરશે તો જિંદગીભર ડાયાબિટીસ નહિ થાય, હશે તો પણ મટી જશે

 

દોસ્તો આપણે ત્યાં અલગ અલગ ઋતુ પ્રમાણે શાક અને ફળ ખાવાની પ્રથા છે. દરેક ઋતુમાં અલગ ફળ તમને જોવા મળશે. આ ફળ તે ઋતુમાં ખાવાથી શરીરને અનેક ઘણો લાભ થાય છે. આવું જ ગુણકારી ફળ છે જામફળ. જામફળ એવું છે કે જે એક નહીં પણ અનેક સમસ્યામાં ઉપયોગી સાબિત થઈ છે.

જામફળ ની સાથે તેનાં પાંદડાં પણ ઘણાં ઉપયોગી છે. જામફળમાં એન્ટિઓક્સિડન્ટ, વિટામિન-સી અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જાયફળ એક એવું ફળ છે જેમાં ૮૦ ટકા સુધી પાણી હોય છે જામફળ નું સેવન કરવાથી ત્વચા પણ હાઈડ્રેટ રહે છે.

1. શરદી ઉધરસની સમસ્યા હવે સામાન્ય બની ચૂકી છે તેવામાં શરદી ઉધરસ થઈ હોય ત્યારે જામફળ અને તેના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે તો તુરંત રાહત મળે છે. ઉધરસ થઈ હોય ત્યારે કાચું જ ફળ ખાવું જોઈએ. તેનાથી તુરંત જ રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

2. જામફળ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. જેને ડાયાબિટીસ હોય તેને જામફળ ના પાંદડા ની ચા બનાવીને પીવી જોઈએ તેનાથી બ્લડશુગર ઓછું થાય છે. ડાયાબિટીસના દર્દીઓ જામફળ નું સેવન કરી શકે છે.

3. જામફળ ફાઇબરનું ઉત્તમ સ્ત્રોત છે તેના બી પેટને સાફ કરવામાં મદદ કરે છે જામફળ ખાવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી. એક જામફળમાં શરીરની ફાઇબર ની જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા હોય છે. જો ડાયેરિયા થઈ ગયા હોય તો જામફળ ના પાંદડા ઉપયોગમાં આવી શકે છે.

4. જો તમે વજન ઘટાડવાનું ઈચ્છા હોય તો જામફળ ઉત્તમ વિકલ્પ છે. જામફળમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ સાથે જ તેમાં પોષક તત્વો પણ ભરપૂર હોય છે જેને કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ રહેતી નથી અને વજન ઘટે છે. તેમાં કુદરતી મીઠાશ હોય છે એટલે શરીરની સ્થૂળતા પણ ઘટે છે.

5. એન્ટી કેન્સર ગુણ જામફળના પાંદડામાં ભરપૂર હોય છે. એક અભ્યાસ પ્રમાણે જામફળ નો અર્ક કેન્સરની કોશિકાઓને શરીરમાં વધતી અટકાવે છે. જામફળમાં લાઈકોપીન, પોલિફેનોલ્સ સહિતના તત્વો હોય છે જે કેન્સરની કોશિકાઓને અટકાવવામાં મદદ કરે છે.

6. જામફળ રદયના રોગીઓ માટે પણ લાભકારક છે તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-એ હોય છે જે હૃદયને ફ્રી રેડિકલ્સને ખરાબ અસરથી બચાવે છે. સફળ ના પાંદડા નું સેવન કરવાથી પણ બ્લડપ્રેશર ઓછું રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે. આ કારણે હાર્ટ સંબંધિત બીમારીઓ થતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!