આ ઈલાજથી પેટની બધી ચરબી બરફની જેમ ઓગળી જશે

દોસ્તો વધતું વજન આજના સમયમાં દર પાંચમાંથી ત્રણ વ્યક્તિની સમસ્યા છે. જ્યારે શરીરનું વજન વધવાની શરૂઆત થાય તો સૌથી પહેલા ચરબી પેટ અને કમરના ભાગે દેખાવા લાગે છે.

શરીરનું વજન યોગ્ય હોય તે જરૂરી છે કારણ કે જ્યારે શરીરમાં વધારે ચરબી જામી જાય તો ડાયાબિટીસ હાર્ટ પ્રોબ્લેમ કિડની ના રોગો જેવી ગંભીર સમસ્યા થવા લાગે છે.

શરીરને રોગનું ઘર બનતા અટકાવવું હોય તો શરૂઆત વજન ઘટાડવાથી કરવી પડે છે. જેનું વજન વધારે હોય છે તે વજન ઘટાડવા માટે અલગ-અલગ ઉપાયો કરતા હોય છે.

જો તમે પણ વજન ઘટાડવાના અનેક ઉપાયો કરીને થાકી ગયા છો તો આજે તમને કેટલાક અકસીર ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી વજન ફટાફટ ઘટે છે અને સાથે જ ફરીથી વધતું પણ નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. અરણીનો મૂળ ઉકાળો શિલાજિત સાથે પીવાથી વજન ફટાફટ ઘટે છે.

2. 25 ગ્રામ લીંબુના રસમાં એટલી જ માત્રામાં મધ ઉમેરીને ગરમ પાણીમાં ઉમેરી જમ્યા પછી પીવાથી એક મહિનામાં જ શરીરની ચરબી ઓગળી જાય છે.

3. વજન ઘટાડવું હોય તે દરમિયાન ભોજનમાં ઘઉંને બદલે જવનો ઉપયોગ શરૂ કરવો તેનાથી ઝડપથી અસર થાય છે.

4. જમ્યા પહેલા ચોખાનું ઓસામણ મીઠું નાખીને પીવાથી વજન ઝડપથી ઊતરે છે.

5. જ્યારે પણ જમવા બેસો ત્યારે ભૂખ હોય તેના કરતા ઓછું જમવું અને શક્ય હોય તો થોડા દિવસ માટે મગ અને ભાતનું સેવન કરવાથી એક મહિનામાં જ છ કિલો જેટલું વજન ઘટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

6. રોજ સવારે ખાલી પેટ પાણી સાથે લસણની કાચી કળી ગળી જવી. તેનાથી ચરબી ઝડપથી ઘટવા લાગે છે.

7. રોજ સવારે નાસ્તો અચૂક કરવો પરંતુ નાસ્તામાં હેલ્ધી વસ્તુઓ અને ફાઈબર વાળી વસ્તુઓનો સમાવેશ કરવો.

8. રોજ સવારે ખાલી પેટ બે ચમચી એલોવેરા જ્યૂસ અને બે ચમચી જીરાનો પાઉડર અડધો ગ્લાસ પાણી સાથે પી જવાથી વજન ઝડપથી ઘટે છે.

9. જો ઓફિસમાં સતત એક જગ્યા પર બેસીને કામ કરવાનું હોય તો દર 45 મિનિટ એ જગ્યા પરથી ઊભા થઈ અને થોડું ચાલી લેવું. આ સિવાય દિવસ દરમિયાન ઓછામાં ઓછી 30 મિનિટ ચાલવા કે કસરત કરવાની આદત પાડવી.

10. વજન ઝડપથી ઘટાડવું હોય તો એક લીટર પાણીમાં થોડું આદુ નાખીને તેને ઉકાળી લેવું અને આ પાણીને ગાળીને દિવસ દરમિયાન તેનું સેવન કરવું આ તત્વો હોય છે જે ચરબીને ઝડપથી ઓગાડે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!