હાડકાનો કે સાંધાનો ગમે તેવો દુખાવો ફક્ત પાંચ મિનિટમાં દૂર થઈ જશે, કરી લો આ ઉપાય

 

લોકો આજકાલ ઘણી બીમારીઓનો શિકાર થઈ જતા હોય છે. તેમાં સૌથી સામાન્ય જોવા મળતી તકલીફ છે હાથ, પગ અને સ્નાયૂના દુખાવા. આ સમસ્યા લોકોને ખૂબ તકલીફ કરાવે છે. કારણ કે તેનાથી જે પીડા થાય છે તે સહન કરી શકાય તેવી હોતી નથી. વળી તેના કારણે રોજના કામોમાં પણ સમસ્યા થાય છે.

આ તકલીફને ચપટી વગાડતા દુર કરે તેવો જોરદાર ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ. આ ઉપાય કરવાની 5 મિનિટમાં જ તમને તેની અસર દેખાશે અને શરીરનો ગમે તેવો દુખાવો હોય તે દુર થાશે.

આ ઉપાય કરવાની સાથે જરૂરી છે કે તમે પાણીનું સેવન પુરતા પ્રમાણમાં કરો. પાણી પીવાથી હાડકાના જોડાણ માટે જરૂરી પ્રવાહી બને છે અને સાથે જ શરીરની અશુદ્ધીઓ પણ નીકળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શરીરમાં જ્યારે ઓક્સીનની ઊણપ હોય છે ત્યારે સ્નાયૂમાં દુખાવો થાય છે. કારણ કે ત્યાં રક્તપરિભ્રમણ અટકી જાય છે. તેના લીધા સંકુચિત થયેલા સ્નાયૂ દુખાવો કરાવે છે.

આ સ્થિતિમાં માલિશ કરવાથી લાભ થાય છે. આ સિવાય ભોજન પણ શાકાહારી અને સંતુલિત લેવો જોઈએ. ઘણીવાર પ્રોટીનની ખામીના કારણે પણ સ્નાયૂમાં દુખાવો રહે છે.

પ્રોટીનની ઊણપ દુર કરવા માટે આહારમાં દાળ, કઠોળ, ઈંડા જેવી વસ્તુઓ વધારે લેવી. આ સિવાય તમે આદુનો ઉપયોગ પણ અલગ અલગ રીતે કરી શકો છો. આદુ એક પેઈન કીલર જેવું સાબિત થાય છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ શરીરના દુખાવા દુર કરે છે. તેથી આદુનો ઉપયોગ ચા ઉપરાંત મધ સાથે પણ કરી શકાય છે.

જ્યારે પણ શરીરમાં દુખાવા થાય ત્યારે માલિશ કરવાથી રક્તપરિભ્રમણ સુધરે છે. કારણ કે મોટાભાગે સ્નાયૂમાં રક્ત અને ઓક્સીજન પહોંચતું ન હોય ત્યારે જ ત્યાં દુખાવો થાય છે. તેથી માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને તમારો દુખાવો થોડી જ મિનિટમાં દુર થવા લાગે છે.

આ સિવાય દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જરૂરી છે તેના કારણે શરીરમાંથી હાનિકારક અશુદ્ધિઓ બહાર નીકળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!