એક મહિનામાં ૧૦ કિલો વજન ઉતારવું હોય તો હાલ જ જાણી લો આ ઉપાય

દોસ્તો પોતાના ગમતા હીરો-હીરોઈનને જોઈને દરેક સ્ત્રી અને પુરુષને ઈચ્છા થાય કે તે પણ સ્લીમ, ફીટ અને હેલ્ધી રહે. કારણ કે બેઠાળુ જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોની ફાંદ નીકળી જાય છે. જ્યારે પેટ પર ચરબી જામી ગઈ હોય તો તે ખૂબ જ ખરાબ દેખાય છે. આ સાથે જ તેના કારણે શરીરમાં અન્ય બીમારીઓ પણ પ્રવેશી જાય છે.

આજની વ્યસ્ત જીવનશૈલીમાં ફટાફટ વજન ઉતારવું મુશ્કેલ છે કારણ કે નોકરી, ઘરની જવાબદારી વગેરેમાંથી સમય કાઢી વ્યાયામ કરવો, જીમ જવું અને ડાયટ પર ધ્યાન આપવું શક્ય બનતું નથી. તેવામાં તમારી આ સમસ્યાને દુર કરવા માટે આજે વજન ઓછું કરવાનો એક જોરદાર ઉપાય જણાવીએ.

આજે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી વધેલી પેટની ચરબી ફ્રીઝરની બહાર બરફ ઓગળે એમ ઓગળી જશે. તેના માટે તમારે એક્સ્ટ્રા સમય ફાળવવાનો નથી એ સૌથી મોટો લાભ છે.

નાળિયેર પાણી – પેટની ચરબી ઓગાળવા માટે નિયમિત રીતે નાળિયેરનું પાણી પીવાનું રાખો. નાળિયેરમાં અનેક પોષક તત્વો હોય છે જે પેટની ચરબીને ઓગાળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નાળિયેરમાં અઢળક પોષકતત્વો હોય છે. જેમકે નાળિયેરનું પાણી પીવાથી શરીરને મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ અને પોટેશિયમ ભરપુર પ્રમાણમાં મળે છે. રોજ સવારે એક નાળિયેર પીવાથી પેટ પર જામતી ચરબી દુર થાય છે.

કઠોળ – દિવસના આહારમાં અલગ અલગ કઠોળનું સેવન કરવાનું રાખો. કઠોળમાં પ્રોટીન સહિતના એવા પોષકતત્વો હોય છે જે પેટની ચરબીને ઝડપથી ઓગાળે છે. તેનું સેવન કરવાથી સ્નાયૂ પણ મજબૂત થાય છે. આ સિવાય કઠોળ આહાર સાથે લેવાથી થોડા થોડા કલાકોએ ભુખ લાગતી નથી. જેના કારણે વજન વધતું અટકે છે.

બદામ – ઘણા લોકોને થોડી થોડી વાર કંઈને કંઈ ખાવાની આદત હોય છે. તો વળી કેટલાકને વારંવાર ભુખ પણ લાગે છે. આવા લોકોએ જ્યારે પણ ભોજન પછી કે પહેલા ભુખ લાગે ત્યારે બદામ ખાવી જોઈએ.

બદામ ખાવાથી ભુખ ઓછી લાગે છે. આ સિવાય તે હાર્ટને પણ હેલ્ધી રાખે છે. બદામ ખાવાથી ભુખ લાગતી નથી અને પેટમાં જામતી ચરબી ઓગળે છે. તમે રોજ સવારે પલાળેલી બદામ ખાઈ શકો છો.

કેળા – જો તમારે ઝડપથી પેટની ચરબી ઓગાળવી હોય તો આહારમાં કેળાનો સમાવેશ પણ કરો. કેળામાં ફાયબર ભરપુર હોય છે જે મેટાબોલિઝમને સુધારે છે. જેના કારણે વારંવાર લાગતી ભુખની સમસ્યા દુર થાય છે અને વજન વધતું અટકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!