રોજ સવારે પી લો આ પાણી, હાર્ટએટેક માટે જવાબદાર કોલેસ્ટ્રોલ નીકળી જશે

સૂકા ધાણાનો ઉપયોગ આપણા દરેકના રસોડામાં મસાલા તરીકે કરવામાં આવે છે. ધાણા વાનગીનો સ્વાદ વધારે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે ધાણા શરીરને પણ સ્વસ્થ રાખે છે અને બીમારીઓને દૂર કરે છે.

આયુર્વેદમાં ધાણાની ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવી છે. તારા નો ઉપયોગ કરીને ગંભીરમાં ગંભીર બીમારીથી પણ રાહત મેળવી શકાય છે. તો ચાલો આજે તમને ધાણાનો એક આવો જ ઉપયોગ જણાવીએ છીએ જેને કરવાથી તમે આજીવન નીરોગી રહી શકો છો.

વર્તમાન સમયમાં જો કોઈ રોગ સૌથી વધુ જોવા મળે છે તો તે છે ડાયાબિટીસ. ડાયાબિટીસમાં વ્યક્તિનું બ્લડ શુગર લેવલ વધી જાય છે અને જેના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે.

આ તકલીફના કારણે લોકો વાઇરલ બીમારી સહિતના રોગનો શિકાર બની જાય છે. ડાયાબિટીસનો રોગ ઘાતક પણ છે. જે લોકો ડાયાબિટીસથી પીડિત હોય તેમણે નિયમિત રીતે ધાણાનું પાણી પીવું જોઈએ. ધાણાનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રહે છે અને ઇન્સ્યુલીન વધે છે. તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો કોલેસ્ટ્રોલ સંબંધિત કોઇ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે ધાણાનો ઉપયોગ કરી શકાય છે. કોલેસ્ટ્રોલની સમસ્યા હાર્ટ એટેકનું જોખમ વધારે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હાર્ટ એટેક આવવાનો ભય રહે છે.

તેથી જ શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટરોલને દૂર કરે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. આ માટે ધાણાને રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે આ પાણી પી જવું.

આજના સમયમાં પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીને કારણે લોકોની ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. તેવામાં જો તમે પણ ત્વચા સંબંધિત કોઇ સમસ્યાનો શિકાર થયા છો તો ભોજનમાં ધાણાના પાણીનો ઉપયોગ કરવો. આ પાણી પીવાથી તો સ્વચ્છ થાય છે અને લાંબા સમય સુધી ચેહરા પર યુવાનીની ચમક જોવા મળે છે.

ધાણામાં એવા પોષક તત્વો હોય છે જે પેટ માંથી ખરાબ બેક્ટેરિયાને દૂર કરે છે. થાઇરોઇડની તકલીફ હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે ધાણા ના પાણીનું સેવન કરવું જોઈએ. સવારે ધાણાનું પાણી પી લેવાથી આખો દિવસ શરીરમાં ઉર્જા રહે છે અને થાકનો અનુભવ થતો નથી.

ધાણાનો પાણીનો ઉપયોગ કરવાથી તેમાં રહેલા ફાઇબર અને એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ પાચનશક્તિને સુધારે છે. જેના કારણે કબજિયાત, સ્થૂળતા, ગેસ, અપચો જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અતિ ગુણકારી એવું ધાણાનું પાણી તૈયાર કરવા માટે રાતના સમયે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણા પલાળી દેવા. સવારે આ પાણીને ગરમ કરી લેવું. પાણી ઉકડી જાય પછી તેને ગાળીને તેનો ઉપયોગ કરવો. આ પાણીનું સેવન ત્યારે કરી લેવું જ્યારે તે બરાબર હૂંફાળું હોય. આ પાણીનો સ્વાદ વધારવા માટે તમે તેમાં થોડું મધ પણ ઉમેરી શકો છો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!