શરીરમાં ઘણીવાર કોઈ કોઈ અંગ ઉપર ગાંઠ થઈ જતી હોય છે. આ ગાંઠ અલગ અલગ પ્રકારની હોય છે. કોઈ ગાંઠ ચરબીની હોય છે તો કોઈ ગાંઠ લોહીની હોય છે. ઘણા બાળકોને તો જન્મથી કેટલીક ગાંઠ શરીર પર દેખાતી હોય છે. ઘણીવાર આવી ગાંઠ કેન્સરના કારણે પણ થતી હોય છે. જો કે બધામાંથી માત્ર 4 ટકા ગાંઠ જ કેન્સરની હોય છે.
જો તમારા શરીરના કોઈ અંગ પર પણ કોઈ આવી ગાંઠ થઈ હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે તમારે ઓપરેશન કરાવવાની જરૂર નથી. તેને ઘરેલું ઉપાય કરીને પણ દુર કરી શકાય છે. આજે તમને ગાંઠ દુર કરતાં ઉપાયો વિશે જણાવીએ.
શરીર પરની ગાંઠ દુર કરવા માટે ચૂનો ઉપયોગી સાબિત થાય છે. ચૂનાનો ઉપયોગ કરીને તમે શરીર પર થયેલી ગાંઠ દુર કરી શકો છો. તેનાથી ગાંઠથી તમને ઝડપથી મુક્તિ મળે છે. તો ચાલો જણાવીએ કે ચૂનાથી કેવી રીતે ગાંઠ દુર કરી શકાય છે.
ચોખાના દાણા જેટલો ચૂનો લેવાનો હોય છે. વધારે ચૂનો લેવાથી મોઢામાં ચાંદા પડી શકે છે. આ સિવાય ચૂનાને સીધું મોઢામાં મુકવું પણ ન જોઈએ. ચૂનાનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જરૂરી છે.
ચૂનાનો ઉપયોગ કરવા માટે તેને પાણી, દહીં, દાળ, છાશ અથવા રોટલીમાં લઈ શકાય છે. આ રીતે ચૂનાનો ઉપયોગ કરશો તો અનુભવશો કે શરીરની ગાંઠ ધીરે ધીરે દુર થવા લાગી છે.
ઘણી મહિલાઓને પેટમાં રસોળી થાય છે. જેના કારણે માસિકમાં અને ગર્ભધારણમાં સમસ્યા થાય છે. શરીરમાં જે લોહીનો બગાડ હોય છે તે બહાર ન નીકળે તો તુરંત તપાસ કરાવવી જોઈએ. માસિક બરાબર ન આવવું પણ ગાંઠના લક્ષણ હોય શકે છે. તેવામાં ચૂનાનો ઉપયોગ કરવાથી ગાંઠ શરીરમાંથી નીકળી જાય છે.
આ સિવાય શરીરમાં જો ગાંઠ થઈ હોય તો ભારે વસ્તુ ઉચકવી જોઈએ નહીં. ભારે વસ્તુઓ ઉપાડવાથી સમસ્યા વધી શકે છે. આ સિવાય મળ ત્યાગ કરતી વખતે પણ વધારે જોર કરવું જોઈએ નહીં. એવી કસરતો કરવાનું પણ ટાળો જેમાં વધારે મહેનત કે તાકાત લગાવવી પડે.