ફક્ત 7 દિવસમાં જેટલું વજન ઉતારવું હોય તેટલું આ ઉપાયથી ઉતરી જશે

આજે તમને વજન ઓછું કરી 100 ટકા પરિણામ આપતા એક ઉપાય વિશે જણાવીએ. વજન ઓછું કરવા તમે આજસુધી ઘણું કર્યું હશે પરંતુ ધાર્યું પરિણામ આ ઉપાય આપે છે તેવું કોઈ ઉપાયથી મળ્યું નહીં હોય. આ ઉપાય કરવાથી માત્ર વજન જ નહીં પરંતુ શરીરની અન્ય સમસ્યા પણ દુર થાય છે.

આ ઉપાય કરવા માટે તમારે બહારથી કોઈ વસ્તુ લાવવાની પણ જરુર નથી. તેના માટે રોજ સવારે જાગી અને બે કળી લસણની ખાઈ લેવાની છે.

લસણ આપણા શરીર માટે ગુણકારી છે. લસણ ખાધા પછી લીંબુનો રસ પીવાનો છે. આ ઉપાય ઝડપથી વજન ઘટાડે છે.

આ સિવાય તરબૂચ પણ વજન ઘટાડે છે. તરબૂચ એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપુર હોય છે અને તે શરીરમાં ચરબી જામતી અટકાવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેનું સેવન કરવાથી શરીરમાંથી ટોક્સિન બહાર આવી જાય છે અને શરીર એકદમ ફીટ રહે છે. તેથી વજન ઝડપથી ઘટાડવું હોય તો રોજ તરબૂચનું જ્યુસ પીવાનું શરુ કરો.

બદામ ફાયબરથી ભરપુર હોય છે. તેવામાં બદામનું સેવન કરવાથી શરીર ફીટ રહે છે. બદામ સરળતાથી પચી જાય છે. અને તેનું સેવન કરવાનો લાભ એ પણ છે કે તેમાં કેલેરી ઓછી હોય છે જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. તેના કારણે વારંવાર ભુખ લાગતી નથી અને વજન ઝડપથી ઘટે છે.

જો તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો સવારે વહેલા જાગીને બ્રશ કરતાં પહેલા એક ગ્લાસ હુંફાળુ ગરમ પાણી લઈ તેમાં લીંબુનો રસ ઉમેરી પી જવું. તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. તેમાં પેક્ટીન હોય છે જે વજન ઝડપથી ઘટાડે છે.

ગ્રીન ટી પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં જે પોષક તત્વો હોય છે તે વજન ઓછું કરવામાં મદદરુપ હોય છે. તેથી ગ્રીન ટીમાં લીંબુનો રસ ઉમેરી પીવાનું આજથી જ શરુ કરી દો. તેનું સેવન કરવાથઈ પેટમાં જામેલી ચરબી ઓછી થાય છે.

રોજ રાત્રે સુતા પહેલા મેથીનું પાણી પીવાનું રાખો. તેનાથી વજન ઝડપથી ઘટે છે. મેથીના દાણાને દિવસે પાણીમાં પલાળી રાખવા અને રાત્રે સુતા પહેલા તેને પાણી સાથે લઈ લેવા.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!