ફક્ત એક મહિનામાં પાતળું થવું હોય તો કરો આ કામ

મિત્રો બેઠાડું જીવન અને બિન આરોગ્યપ્રદ ખોરાક લાંબા સમય સુધી લેવાના કારણે વજન ઝડપથી વધી જાય છે. વજન એકવાર વધી જાય તો તેને મુશ્કેલ બની જાય છે. વધેલું વજન ઘટાડવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.

ઘણા લોકોની મહેનત કર્યા પછી પણ જોઈએ એવું પરિણામ મળતું નથી. પરંતુ આજે તમને આયુર્વેદની દૃષ્ટિએ વજન ઘટાડવાના સૌથી અસરકારક ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાય કરવાથી એક મહિનાની અંદર જ ગમે તેટલું વધેલું વજન હશે તે ઉતરી જશે.

1. 20 મિલી પાણીમાં છ ગ્રામ તજનો પાવડર ઉકાળો. 15 મિનિટ પછી આ પાણી ને હૂંફાળું હોય ત્યારે ગાળી ને એક ચમચી મધ ઉમેરીને પી જવું. આ ઉપાય રોજ સવારે ખાલી પેટ અને રાત્રે સૂતાં પહેલાં કરવો.

2. આદુના રસમાં મધ મેળવીને પીવાથી વજન ઝડપથી ઘટે છે. ખાધુ અને મધનું મિશ્રણ માં એવા તત્વ હોય છે જે શરીરની ચરબીને ઝડપથી ઓગળે છે અને ખાધેલો ખોરાક બરાબર પચી જાય છે જેના કારણે નવી ચરબી બનતા અટકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ અને એક ચમચી મધ ઉમેરીને પીવાથી વજન ઉતારવામાં મદદ મળે છે.

4. વજન ઝડપથી ઘટાડવું હોય તો રોજ સવારે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ઍપલ સાઇડર વિનેગર અથવા તો લીંબુનો રસ ઉમેરીને પી જવું.

5. કદાચ તમે જાણતા નહીં હોય પરંતુ કોબીજ પણ તમારા વધતા વજનને અટકાવે છે. કોબીમાં ખાસ તત્વ હોય છે જે શરીરમાં ચરબી જામવાની દેતી નથી. વજન ઘટાડવા માટે કોબીને ગરમ પાણીમાં ઉકાળીને લેવાથી લાભ થાય છે.

6. સ્ટ્રેસના કારણે વજન વધતું હોય તો અશ્વગંધાના પાનને પાણીમાં ઉમેરી તેની પેસ્ટ બનાવીને આ પેસ્ટને હુંફાળા પાણી સાથે પી જવી.

7. શરીરમાં ચરબી જાનથી અટકાવવા માટે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ હૂંફાળા પાણીમાં બે એલચી ઉકાળીને આ પાણી પી જવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

8. ગૌમૂત્રના સેવનથી પણ વધતુ વજન અટકે છે. તેના માટે તાજા ગૌમૂત્રમાં અડધી ચમચી હરડે ઉમેરીને તેને કપડાંથી ગાળી લો. હવે આ ગૌમુત્ર ની એક-એક ચમચી સવારે અને સાંજે પીવાથી વજન ઘટે છે.

9. ટામેટાનો સુપ અથવા તો રસ પીવાનું પણ નિયમિત રાખશો તો વજન ફટાફટ ઓગળી જશે.

10. 5 ગ્રામ મૂળાના ચૂર્ણમાં ત્રણ ચમચી મધ ઉમેરીને આ પેસ્ટ સવારે અને સાંજે લેવાથી વજન ઘટે છે. આ સિવાય પાંચ ગ્રામ ત્રિફળા માં એક ગ્રામ અધેડાનો ક્ષાર અને બે ગ્રામ હળદર ઉમેરી ગરમ પાણી સાથે પીવાથી પણ વજન ઘટે છે.

11. વજન ફટાફટ ઘટાડવું હોય તો રોજ રાત્રે ત્રિફળા રાત્રે પાણીમાં પલાળી સવારે આ પાણીને ઉકાળો પાણી અડધું થાય પછી તેને પી જવાથી વજન ઘટે છે. આશીર્વાદ સવારે તજનો પાઉડર માં મધ ઉમેરીને તેને ચાટી જવાથી પણ ચરબી ઓગળે છે.

12. ગૂગળ ત્રિફળા અને મેદોહર વટી ની 2-2 ગોળીઓ લેવાથી વજન ફટાફટ ઉતરે છે. કરીયાતુ, ત્રિફળા, હળદર, લીમડાની છાલ અને મેથી સરખા ભાગે લઈને તેનું ચૂર્ણ બનાવી લેવું. હવે આ ચૂર્ણ રોજ 5 ગ્રામની માત્રામાં પાણી સાથે લેવું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!