ઘરે બેઠા 5 મિનિટમાં ગેસ અને કબજિયાતનો નિકાલ થઈ જશે

આપણા આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ નું વર્ણન છે જેને ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ વસ્તુઓ માંથી મોટાભાગની વસ્તુ આપણા ઘરના રસોડામાં જ મળી આવે છે.

રસોડામાં રહેલી આ વસ્તુઓનો ઉપયોગ સ્વાસ્થ્યની સંભાળ લેવા માટે કરી શકાય છે. આ વસ્તુનો ઉપયોગ કરીને સૌથી મોટી રાહત તો એ થાય છે કે નાની-મોટી સમસ્યાઓ માટે ડોક્ટર પાસે જવું પડતું નથી.

આજે પણ તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જે તમારા રસોડામાં સરળતાથી મળી રહેશે અને જેનો ઉપયોગ કરવાથી શરીરની અનેક બીમારીઓનો ઈલાજ હોસ્પિટલ ગયા વિના જ થઈ જશે.

આ વસ્તુ છે કાળીજીરી. કાળીજીરી નો ઉપયોગ કરીને માથાથી લઈને પગ સુધી અનેક બીમારીઓ દૂર કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ કે કયા રોગમાં કાળીજીરી નો ઉપયોગ કેવી રીતે કરવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. જો શરીરમાં ઇન્ફેક્શન વધી ગયું હોય તો કાળીજીરી નો ઉપયોગ કરવાથી શરીરમાં ફેલાયેલા બેક્ટેરિયાનો નાશ થાય છે. કાળીજીરી શરીરમાં બેક્ટેરિયાને બહાર કાઢી છે જેના કારણે પેટ સાફ થઈ જાય છે. તેના કારણે નબળાઈ થાક અશક્તિ દુર થાય છે.

2. જો તમને કબજિયાતની તકલીફ હોય તો પણ કાળીજીરી નો ઉપયોગ કરી શકાય છે. બજારમાં મળતું કાળીજીરીનું તેલ કબજિયાત મટાડે છે.

3. શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હૃદય સંબંધિત સમસ્યા થાય છે. તેવામાં કાળીજીરી ના તેલ નો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ પણ સંતુલિત માત્રામાં રહે છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.

4. શરીરમાં વધેલા ઝેરી તત્વોને દૂર કરવા હોય તો કાળા મરી, અને કાળીજીરી સમાન માત્રામાં લઈને તેનું સેવન કરો. તેનાથી તુરંત રાહત થાય છે.

5. ત્વચાની સમસ્યા છે કે ધાધર, ખરજવું, ખંજવાળ વગેરેને દૂર કરવા માટે કાળીજીરીની રાખનો ઉપયોગ કરવો. કાળીજીરીની રાખ ને તલના તેલમાં મિક્સ કરીને અસરગ્રસ્ત ત્વચા પર લગાવી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

6. જો પર ફૂલી જવાની તકલીફ હોય ત્યારે પણ કાળીજીરીનું સેવન કરવાથી તુરંત જ રાહત મળે છે. કાળીજીરી નું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ સંતુલિત રહે છે અને વારંવાર આવતો તાવ પણ મટે છે. તેના માટે તેને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવીને તેનું સેવન કરવું.

7. કાળીજીરી નું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. આ સિવાય શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે જેના કારણે શરીરનું દરેક અંગ બરાબર કામ કરતું રહે છે.

8. જે લોકોને કાયમી ઉધરસ અને કફની સમસ્યા રહેતી હોય તેમણે કાળીજીરી નો ઉકાળો બનાવીને પીવો જોઇએ. તેના માટે 10 થી 15 ગ્રામ કાળીજીરીને અડધા લીટર પાણીમાં ઉકાળો. ત્યાર પછી પાણી અડધું પછી એટલે તેનું સેવન કરો.

9. પીળા દાંત ને સફેદ કરવા અને દાંત તેમજ પેઢાના રોગ દૂર કરવા માટે કાળીજીરીનું ચૂર્ણ બનાવી તેને પાણીમાં મિક્સ કરીને કોગળા કરવા. જો દુખાવો વધારે હોય તો કાળીજીરીના ચૂર્ણથી દાંત ઉપર મસાજ કરવી.

10. કાળીજીરી નો ઉપયોગ કરવાથી હાડકા મજબૂત બને છે અને સાંધાના દુખાવા તેમજ હાથ પગના દુખાવા માટે છે. તેનું સેવન કરવાથી મૂત્ર સાફ આવે છે અને શરીરની બધી ગંદકી બહાર નીકળી જાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!