માથામાં આ તેલ નાખતા સાથે જ સફેદ વાળ પણ ડામર જેવા કાળા થઈ જશે

વાળની સુંદરતા માટે માત્ર યુવતીઓ જ નહીં પરંતુ યુવકો પણ અનેક પ્રકારની ટ્રીટમેન્ટ કરાવે છે. આ ઉપરાંત વાળને કાળા અને ખરતા અટકાવવા માટે તેઓ અલગ-અલગ પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ આ બધી વસ્તુઓમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે લાંબા સમય સુધી વાળને લગાડવામાં આવે તો નુકસાન થાય છે.

ત્યારે આજે તમને સફેદ વાળ, ખરતા વાળ અને વાળની અલગ-અલગ સમસ્યાથી મુક્તિ અપાવે તેવા ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી તમને કોઈપણ પ્રકારની આડઅસર ની ચિંતા નહીં સતાવે.

આજના સમયમાં ખરતા વાળની સમસ્યા સૌથી વધુ વિકટ છે. દરેક વ્યક્તિને આ ફરિયાદ હોય છે. ખાસ કરીને મહિલાઓ ખરતા વાળની સમસ્યાથી વધારે ચિંતિત રહે છે. આ ઉપરાંત ઘણા લોકોને વાળમાં ખોડો પણ હોય છે.

આજની જીવનશૈલી અને આહાર શૈલી એવી થઈ ગઈ છે કે નાની ઉંમરમાં જ લોકોને વાળ સફેદ થવા લાગે છે. આ સમસ્યાથી પણ યુવાનો પીડિત હોય છે. ત્યારે આ બધી જ સમસ્યાથી મુક્તિ અપાવે તેવું તેલ બનાવવાની રીત જણાવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પાણી દરેક પ્રકારની સમસ્યાથી મુક્તિ માટે કપૂરના તેલનો ઉપયોગ કરવો જોઈએ. કપૂરના તેલનો ઉપયોગ કરવો વાળ માટે ફાયદાકારક છે. કપૂરનું તેલ ખોડા અને અન્ય સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

આયુર્વેદમાં પણ કપૂરને ઔષધિનું સ્થાન આપવામાં આવ્યું છે. તેનો ઉપયોગ પૂજાપાઠમાં પણ કરવામાં આવે છે. આ કપૂરનો ઉપયોગ કરીને તમે વાળની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. તેનાથી વાળ નો ગ્રોથ પણ વધશે.

કપૂરનું તેલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે જેથી તેના વડે માથામાં માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. આ સાથે જ નિયમિત રીતે આ તેલનો ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ પણ વધે છે.

જો તમે વાળને ઝડપથી વધારવા માંગતા હોય અને મુલાયમ અને સિલ્કી બનાવવા માંગતા હોય તો કપૂરના તેલ અને નારિયેળ ના તેલ નો ઉપયોગ કરવો. તેના માટે કપૂરનું તેલ અને નાળિયેરનું તેલ સમાન માત્રામાં લઈને વાળના મૂળમાં મસાજ કરો.

વાળની સમસ્યાથી મુક્ત થવું હોય તો હેલ્ધી ખોરાક ની સાથે રોજ 10 મિનિટ માટે કપૂરના તેલથી માથામાં માલિશ કરવી. જો વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તો કપૂરના તેલમાં લિંબુનો રસ ઉમેરી ને આ મિશ્રણથી વાળના મૂળમાં મસાજ કરવી. તેનાથી ખરતા વાળ ઓછા થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!