એસિડિટીથી ફક્ત 1 જ દિવસમાં છુટકારો મેળવવો હોય તો ખાઈ લો આ વસ્તુ

 

દિવસ દરમિયાન જ્યારે તીખો, તળેલો કે મસાલેદાર ખોરાક વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તુરંત જ એસીડીટી થઈ જાય છે. ઘણા લોકોની એસીડીટી રોજ રહેતી હોય છે.

તેવામાં તેમને કેટલીક દવાઓ ખાવી પડે છે. પરંતુ નિયમિત રીતે આવી દવા ખાવી શરીર માટે હાનિકારક છે. ત્યારે આજે તમને એક એવો ઉપાય જણાવીએ જેને કરીને તમે દવા વિના એસિડિટીથી કાયમી ધોરણે મુક્તિ મેળવી શકો છો.

એસિડિટીથી કાયમી મુક્તિ અપાવે તેવી ઘરમાં મળતી દવા છે એલચી. એલચી દરેક ઘરમાં હોય છે. તેનો ઉપયોગ કરવાથી પેટના રોગથી કાયમી રાહત મળે છે. એલચી ની તાસીર ઠંડી હોવાથી એસિડિટીમાં તો તે તુરંત જ રાહત આપે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સામાન્ય રીતે એલચીનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં અને ચામાં થતો હોય છે. પરંતુ એનો ઉપયોગ કરીને એસીડીટી, મોઢાની દુર્ગંધ, સ્ટ્રેસ જેવી સમસ્યા પણ દૂર કરી શકાય છે.

ટેન્શનમાં ડાયટરી ફાઇબર કાર્બોહાઇડ્રેટ કેલ્શિયમ ફોસ્ફરસ જેવા તત્વો હોય છે જે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર કરે છે અને સાથે જ મોઢાની દુર્ગંધ ને પણ દૂર કરે છે. જો માનસિક ચિંતા અને સ્ટ્રેસ વધારે રહેતા હોય તો એલચીનો ઉપયોગ જરૂરથી કરવો.

તેમાં એવા તત્ત્વો હોય છે જે મહિલાઓની માસિક સમયની સમસ્યા પણ દૂર કરે છે. એલચીનું સેવન કરવાથી માસિક સમયે થતો દુખાવો દૂર થાય છે. ડિપ્રેશનની તકલીફ હોય તો પાણીમાં એલચી ઉકાળીને આ પાણી પીવું જોઈએ.

આ પાણી પીવાથી એસિડિટીની તકલીફ પણ દૂર થાય છે. માનસિક ચિંતા વધી જતી હોય તો એક ગરમ પાણીમાં બેથી ત્રણ એલચીને ઉકાળીને પીવું જોઈએ. આ પાણી રાત્રે સૂતા પહેલા પીવાથી ઊંઘ સારી આવે છે અને અનિદ્રા મટે છે.

જો પેટની તકલીફ હોય અથવા તો લોહી વારંવાર જામી જતું હોય તો એલચીનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં રહેલા પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયરન જેવા તત્વો શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર રાખે છે. જમ્યા પછી એલચી ખાવાથી એસિડિટી થતી નથી અને સાથે જ ચામડીના રોગ પણ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!