ચામડીનો ગમે તેવો રોગ હોય તો લઈ લો આ પાવડર, રોગનો સફાયો થઇ જશે

આમળા તો તમે પણ ખાધા જ હશે. સ્વાદમાં ખાટા આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. આમળામાં વિટામીન સી હોય છે જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વાઈરલ બીમારીઓ થતી નથી.

પરંતુ તે શિયાળો દરમિયાન જ મળે છે. તેવામાં આજે તમને એક એવો રસ્તો જણાવીએ જેને અપનાવીને તમે વર્ષ આખું આમળાને લાભ મેળવી શકો છો. આ રસ્તો છે આમળાનો પાવડર. આમળા ની જેમ આમળાના પાઉડર નો ઉપયોગ કરવાથી પણ શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે.

આ તો તૈયાર કરવા માટે આમળા ની સિઝન દરમિયાન આમળા બજારમાંથી લઇ લેવા. તેને બરાબર સાફ કરી અને સૂકવી લેવા. હમણા સાફ થઈ જાય પછી તેના ટુકડા કરી ઠળિયા અલગ કરી લેવા.

હવે આમળા ના ટુકડાને તડકામાં બેથી ત્રણ દિવસ સૂકવી લેવા. તમે આ કામ માટે ઓવન નો ઉપયોગ પણ કરી શકો છો. આંબળાના ટુકડા બરાબર સુકાઈ જાય પછી તેનું ચૂર્ણ બનાવી લેવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આંબળાના ટુકડા તડકામાં બરાબર સુકાઈ ગયા હશે તો મિક્સરમાં તેનો સરસ પાવડર તૈયાર થઈ જશે. આપણને તમે એરટાઇટ બરણીમાં ભરીને આખું વર્ષ ઉપયોગમાં લઈ શકો છો.

આ પાવડરનો ઉપયોગ તમે લાંબા સમય સુધી કરી શકો છો કારણ કે તે ખરાબ થતો નથી. જોકે એક વાતનું ધ્યાન રાખવું કે બરણી ને ભેજ લાગે નહિ અને આ પાવડરને પાણીવાળી વસ્તુથી દૂર રાખવો.

આમળાનો પાવડર નો ઉપયોગ કરવા માટે તમે રોજ તને કાઢી અને ફરીથી એર ટાઈટ રહે તે રીતે બંધ કરીને મૂકી દો. આ પાવડર નો ઉપયોગ ખાસ કરીને ચામડીના રોગમાં લાભકારી છે. તેનું સેવન નિયમિત કરશો તો તમને કોઈ ચામડીનો રોગ ક્યારેય થશે નહીં.

ગરમીની ઋતુમાં થતા ચામડીના રોગ પણ આ કાઉન્ટર નું સેવન કરવાથી દૂર થાય છે.. આ પાઉડર સ્વાસ્થ્યવર્ધક પણ છે. તેનું સેવન કરવાથી વાયરલ બીમારીઓ થતી નથી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!