જ્યારે પણ તમે શિવ મંદિરમાં પૂજા કરવા જશો ત્યારે શિવજી ઉપર ધતુરાનું ફૂલ જોશો. શિવજીની ધતુરાનું ફૂલ ચઢાવવામાં આવે છે. આ ફૂલ શિવજી માટે ખાસ છે એવી જ રીતે સ્વાસ્થ્ય માટે પણ ખાસ છે.
આ ફૂલનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. કારણ કે તેમાં કેટલાક ઔષધીય ગુણ હોય છે. જે શરીરના રોગને દૂર કરે છે. ધતુરાના ફૂલ ની ઝેરી અસર પણ હોય છે. પરંતુ ધતુરાનું ફૂલ કાચું ખાવાથી તે સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે.
ધતુરાનું ફૂલ ખાવાથી ચોક્કસ પ્રકારની અસરો થઇ છે જે શરીરની અનેક સમસ્યાઓને દૂર કરે છે. જેમકે શ્વસનમાર્ગ ની સમસ્યાઓ અને ખાંસીને ધતુરાનું ફૂલ રોકે છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ધતુરાનું ફૂલ આ તકલીફથી છુટકારો અપાવે છે.
તાવ જેવી સમસ્યાથી પણ ધતુરાનું ફૂલ છુટકારો અપાવે છે. તેનો ઉપયોગ મલેરિયાની સારવારમાં પણ કરવામાં આવે છે. મલેરિયા થાય એટલે દર્દી અને ડોક્ટર પાસે જવું જ પડે છે પરંતુ ધતુરો મેલેરિયાના તાવને પણ મટાડનાર શકે છે.
શરીરમાંથી સ્ટ્રેસ ઓછો કરવાની શક્તિ પણ ધતુરા માં છે. તેમાં રહેલા કેટલાક તત્વો શરીરમાં હોર્મોન રિલીઝ કરે છે જેના કારણે ચિંતા અને સ્ટ્રેસ દૂર થાય છે.
સાંધાના દુખાવાની તકલીફને ધતુરાની મદદથી દૂર કરી શકાય છે. તેના માટે ધતુરાનું રસ અસરગ્રસ્ત જગ્યાએ લગાવીને માલિશ કરવી જોઈએ. તેનાથી તુરંત જ ફાયદો થાય છે.
જો પ્રજનન ક્ષમતા નબળી પડી હોય અને તેને સુધારવી હોય તો ધતુરો ફાયદાકારક છે. તેના માટે ધતુરાના બી ને પાણી અથવા દૂધમાં ઉમેરીને તેનું સેવન કરવું. તેનાથી પ્રજનન ક્ષમતા વધે છે.
કાનમાં અસહ્ય દુખાવો થતો હોય તો સરસવના તેલમાં ધતુરાના પાનનો રસ મિક્સ કરીને ધીમા તાપે ગરમ કરો. આ તેલ બરાબર ગરમ થઈ જાય પછી તેને ઠંડુ કરીને તેનાં બે ટીપાં કાનમાં નાખો. દુખાવાથી તુરંત રાહત મળશે.
ચહેરા ઉપર કરચલીઓ પડવા લાગી હોય અને ઉંમરની અસર દેખાતી હોય અને આંખ નીચે ડાર્ક સર્કલ પણ થઈ ગયા હોય તો ધતુરાના ફૂલનો ઉપયોગ કરવો. તેનાથી ત્વચાની થતું નુકસાન અટકે છે.
દાંતમાં દુખાવો કે પાક ની સમસ્યા હોય તો ધતુરાના બીજને વાટી દુખતું હોય તે દાંત ઉપર લગાવી દેવો. તેનાથી તુરંત જ પરિણામ જોવા મળે છે.
માથામાં ખોડાની સમસ્યા હોય કે વાળ ખરતા હોય તો ચતુર અને ફળનો રસ કાઢીને વાળના મૂળમાં માલિશ કરો. તેનાથી દરેક પ્રકારની તકલીફ દૂર થાય છે.