આ શાક ખાતા સાથે જ તમારું વજન સડસડાટ ઉતરી જશે

આપણે જે પણ શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ તે પોષક તત્વોથી ભરપૂર હોય છે.. પરંતુ કેટલાક શાકનો ઉપયોગ લોકો કરવાનું ટાળે છે. આવું જ શાક છે પરવળનું શાક. પરવર દેખાવમાં ટીટોડા જેવા દેખાય છે. આ શાક શરીર માટે ખૂબ જ લાભકારક છે.

પરવર ઉધરસ સહિતના ત્રિદોષનો નાશ કરે છે. પરવર ના પાંદડા પિત્તનો નાશ કરે છે અને કફ પણ દૂર કરે છે. તેના મૂળ રેચક હોવાથી કબજિયાત દૂર કરે છે. પરવરમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ભરપૂર પ્રમાણમાં હોય છે. પરવર નું સેવન કરવાથી વિટામીન બી, બી ટુ, વિટામીન સી પણ શરીરને મળે છે.

પરવર નું સેવન કરવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે અને વધતી ઉંમરની અસર ત્વચા પર દેખાતી નથી. ડાયાબિટીસના દર્દીઓ આ શાકનું સેવન કરે તો કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રહે છે.

તેનું સેવન કરવાથી શરદી, તાવ, ઉધરસ જેવા વાયરલ રોગોથી રાહત મળે છે. વાતાવરણ બદલતા જે સમસ્યાઓ થાય છે તેનાથી પણ પરવરનું સેવન કરવાથી રક્ષા થાય છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. નિયમિત રીતે તેનું સેવન કરશો તો શરદી ઉધરસની તકલીફ ક્યારેય નહીં થાય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બાળકને જો વારંવાર પેટમાં દુખાવો થતો હોય તો તેને પરવળનું શાક બનાવીને ખવડાવો. તેનાથી પેટમાં રહેલા કૃમિનો નાશ થાય છે અને પેટનો દુખાવો મટે છે.

તેમાં ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી ગેસ ની સમસ્યાથી પણ મુક્તિ મળે છે. લીવર સંબંધી સમસ્યાથી પણ પરવર રાહત આપે છે.

કોઈપણ ભાગમાં દુખાવો થતો હોય તો પરના બી કાઢીને તેના પાન સાથે તેનો લેપ બનાવી અને દુખાવો થતો હોય ત્યાં લગાવો. દુખાવાથી રાહત મળશે. પરવર ના બી કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.

ત્વચા પરના ખીલ ને મટાડવા હોય તો પરવરના પાનને વાટીને ચહેરા ઉપર લગાવી દો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય તો ઠંડા પાણીથી તેને સાફ કરો. થોડાક દિવસ માં ખીલ મટી જશે. આ પેસ્ટ લગાવવાથી ફોડલીઓ પણ મટે છે.

પરવર ખાવાથી રક્ત પણ શુદ્ધ થાય છે અને લોહીના રોગ મટે છે. જે લોકોને પોતાનું વજન ઝડપથી ઘટાડવું હોય તેના માટે આ શાક બેસ્ટ છે. પરવર ખાવાથી ભૂખ ઓછી લાગે છે. તેમાં કેલેરી પણ ખૂબ ઓછી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ભરવાડ નું સેવન કરવાથી શરીરમાં શુગરનું પ્રમાણ પણ ઘટે છે. નિયમિત તેનું સેવન કરવું જોઇએ જેને એસિડિટી રહેતી હોય. તેનું સેવન કરવાથી એસિડિટી મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!