ફક્ત 7 દિવસમાં હરસ-મસા અને ભગંદરથી છુટકારો મળી જશે

 

જે લોકો વધારે પ્રમાણમાં બહારનું ભોજન કરતા હોય અથવા તો તીખું તળેલું અને મસાલેદાર ભોજન કરે તેમને હરસ, મસા, ભગંદર રોગ થઈ શકે છે. આ તકલીફ કહી શકાય તેવી હોતી નથી. તેની સારવાર માટે જ ડોક્ટરનો સંપર્ક કરો તો ઓપરેશન એક જ વિકલ્પ સામે આવે છે.

પરંતુ આજે તમને ઓપરેશન વિના હરસ મસા થી મુક્તિ અપાવે તેવો સરળ ઘરેલૂ ઉપાય જણાવીએ. આ ઘરેલુ ઉપાય કરવાથી તમે હરસ મસાની તકલીફથી તુરંત રાહત મેળવી શકો છો. અને તે પણ ઘરબેઠા. તો ચાલો જણાવીએ કયા કયા છે એવા ઉપાય જે તમને આ તકલીફથી મુક્તિ અપાવશે.

હરસ મસાને દૂર કરવા માટે કાળા તલ અને સાકર ને મિક્સ કરીને ખાવા જોઈએ. આ સિવાય ભોજન સમયે છાશમાં સૂંઠનો પાઉડર ઉમેરીને પીવાથી પણ આ સમસ્યા દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ધાણાને રાત્રે પાણીમાં પલાળી દેવા. સવારે ખાલી પેટ તેને પી જવાથી મસા દૂર થાય છે. જો સૂકા હરસ ની તકલીફ હોય તો છાશમાં ગોળ ઉમેરી ને તેનું સેવન કરવું જોઈએ. આ છાશ પીવાથી હરસમાંથી લોહી નીકળવાની સમસ્યામાં પણ રહેતી નથી.

કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ ની સમસ્યા દૂર થાય છે. રોજ શેકેલા ચણા ખાવાથી પણ મસા મટે છે.

ધાણા અને ખાંડને મિક્સ કરીને ખાવાથી હરસ મટે છે. પાણીમાં હળદર મિક્સ કરીને પીવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે જો હરસમાં લોહી આવતું હોય તો આ પાણી અચૂક પીવું.

કાળા મરીને શેકી ને સિંધવ મીઠું સાથે લેવાથી આ સમસ્યા દૂર થાય છે. દહીમાં જીરૂ સૂંઠ અને સિંધવ મીઠું મિક્સ કરીને લેવાથી હરસ ની સમસ્યા દૂર થાય છે. હરસ-મસાની સમસ્યામાં કોકમની ચટણી અને દહીં નું સેવન કરવાથી લોહી નીકળતું બંધ થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!