આ ફળ ખાવાથી લોહીની કમી થઈ જશે પુરી, ગમે તેટલું કામ કરીને પણ થાક નહીં લાગે

 

શરીર સ્વસ્થ નીરોગી રહે અને યોગ્ય રીતે કામ કરે તે માટે જરૂરી છે કે શરીરમાં લોહીની માત્ર બરાબર રીતે જળવાઈ રહે. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો એનિમિયા થઈ જાય છે. આ રોગમાં શરીરમાં રક્ત બરાબર બનતું નથી.

જો શરીરમાં લોહીની ઉણપ હોય તો હિમોગ્લોબીન પણ ઘટી જાય છે અને આ સ્થિતિ ખૂબ જ ઘાતક બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર સ્ત્રીઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ 12 થી 16 જેટલું હોવું જોઈએ અને પુરુષોમાં આ પ્રમાણ 14 થી 18 જેવું હોવું જોઈએ.

જો હિમોગ્લોબીન ની માત્રા નિર્ધારિત અંક કરતાં ઓછી હોય તો શરીરમાં અનેક બીમારીઓ આવે છે. સૌથી પહેલાં તો શરીરમાં નબળાઈ થાક અને અશક્તિ અનુભવાય છે. ત્યારે તમને આજે કેવા ફળ વિશે જણાવીએ જે શરીરમાં હિમોગ્લોબીન વધારે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે દાડમ નું સેવન કરી શકાય છે. દાડમમાં વિટામીન કેલ્શિયમ પોટેશિયમ હોય છે જે હિમોગ્લોબીન ની માત્રા જાળવી રાખે છે.

2. શરીરમાં હિમોગ્લોબીન ઝડપથી વધારવા માટે બીટથી ઉત્તમ બીજું કંઈ નથી. બીટમાં વિટામીન એ, કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરમાં લોહીની ઉણપને દુર કરે છે. બીટ નો ઉપયોગ સલાડ તરીકે અથવા તો જ્યૂસ તરીકે કરી શકાય છે.

ટમેટા પણ હિમોગ્લોબીનની ઊણપ ને દૂર કરે છે. ટમેટા નું સેવન કરવાથી શરીરમાં રક્ત બને છે અને હિમોગ્લોબિન ની ખામી દૂર થાય છે. તેથી તમે સલાડ તરીકે નિયમિત ટામેટા લઈ શકો છો.

ખજૂર પણ લોહીની ઉણપને દુર કરે છે. ખજૂરમાં વિટામીન b6, મેગ્નેશિયમ, ફોસ્ફરસ હોય છે જે દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. આ પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં હોય તો શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી.

અખરોટ પણ હિમોગ્લોબીનની ઊણપ ને દૂર કરવાનો ઉત્તમ સ્ત્રોત છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે લોહી બનાવવાનું કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શરીરમાં લોહીની ઊણપને દૂર કરવા માટે પાલક પણ ઉપયોગી છે. તમે પાલકને શાક તરીકે તરીકે કે સલાડમાં પણ ખાઈ શકો છો.

અંજીર પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. તમે રહેલું કોમિક 3 ફેટી એસિડ લોહીની માત્રાને સુધારે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!