ગમે તેવી પથરી હોય તો ઓપરેશન ના કરાવતાં, એકવાર કરી લો આ ઉપાય

આજના સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેના કારણે નાની ઉંમરમાં પણ તેઓ કેટલીક બીમારીનો શિકાર થઈ જાય છે. ખરાબ જીવનશૈલી, બેઠાડું દિનચર્યા અને ખોરાકની ખોટી આદતોને કારણે શરીરમાં એક કરતાં વધુ રોગ મોટા ભાગના લોકોને જોવા મળે છે. આવી જ એક સમસ્યા છે પથરીની.

પથરી એક એવી બીમારી છે જે નાની કે મોટી કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. આજના સમયમાં પથરીની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. પથરીની તકલીફ હોય એટલે તેની સારવાર માટે બે જ વસ્તુ મગજમાં આવે.

એક તો દવાઓ ખાવી અને બીજું ઓપરેશન. પરંતુ આજે તમને પથરીને દૂર કરવા નો આયુર્વેદિક ઉપચાર જણાવીએ.. આ ઉપચાર કરવાથી ઓપરેશન વિના જ પથરી દૂર થાય છે.

આ ઉપચારમાં તમારે એક ચૂર્ણ બનાવવાનું છે.. આ ચૂર્ણ પથરીની બીમારી નો અકસીર ઈલાજ છે. પથરી થવાનું મુખ્ય કારણ શરીરમાં જામતું ક્ષાર છે. જ્યારે શરીરમાં પાણી માટે ગયેલા ક્ષાર મૂત્ર માર્ગે બહાર નીકળી શકતા નથી ત્યારે તે કિડની અથવા મૂત્રાશયમાં પથરી બનીને જામવા લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પથરી થાય ત્યારે પેટમાં અસહ્ય દુખાવો થાય છે. આ ઉપરાંત પેશાબ કરતી વખતે પણ અસહ્ય પીડા થતી હોય છે. પથરીને કારણે પેશાબ માર્ગમાં બળતરા અને દુખાવો પણ રહે છે ઘણા લોકોને પેશાબમાં રસી પણ થઈ જાય છે.

આ બધાં લક્ષણો પથરીની બીમારી ના છે. પથરી કોઈપણ જગ્યાએ થઈ હોય પરંતુ તેનો ઈલાજ આ ઉપાય દ્વારા કરી શકાય છે. આ ઇલાજ કરવાથી ઓપરેશન વિના જ 90 ટકા લોકો ની પથરી દૂર થઈ જાય છે. આ ઉપાય કરવા માટે તમારે ખાસ બીજમાંથી ચૂર્ણ બનાવવાનું છે.

આ ચૂર્ણ પથરીને તોડીને પેશાબ વાટે બહાર કાઢી નાખે છે. પથરીને ઓપરેશન કે દવા વિના જ તોડી અને શરીરમાંથી બહાર કાઢી નાખે એવું આ ચૂર્ણ જાંબુના ઠળિયામાંથી તૈયાર કરવાનું છે. જાંબુ ના બીજ આમ તો શરીરની અનેક બીમારીઓ માટે વરદાનરૂપ સાબિત થાય છે. તેમાંથી જ એક પથરી પણ છે.

આ ચૂર્ણ લેવાથી ગમે તેવી મોટી પથરી હશે તે તૂટીને પેશાબ વાટે બહાર નિકળી જશે. તો જો તમને પણ પથરી હોય અને ઓપરેશન કરવાનું વિચારી રહ્યા હોય તો એકવાર જાંબુના બીજનું ચૂર્ણ બનાવીને તેનો ઉપયોગ કરી જુઓ 90% તમારી પથરી પણ બહાર નિકળી જશે.

આ ચૂર્ણ બનાવવા માટે જાંબુના ઠળિયા એકઠા કરી તેને તડકામાં એક અઠવાડિયું સુધી સૂકવવા. જાંબુના ઠળિયા બરાબર સુકાઈ જાય પછી તેને વાટીને તેનું ચૂર્ણ બનાવી લેવું. ત્યાર પછી એક વાટકી દેશી ગાયના દૂધમાંથી બનેલું દહીં લેવાનું છે. તેમાં એક ચમચી જાંબુના ઠળિયાનું ચૂર્ણ ઉમેરી દેવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ દહીંનું સેવન એક અઠવાડિયા સુધી નિયમિત કરવું પડશે. એક અઠવાડિયું આ તહીં ખાશો એટલે ગમે તેવી મોટી પથરી હશે તે તૂટીને શરીરમાંથી બહાર નીકળી જશે.. આ સિવાય એક ગ્લાસ હૂંફાળા પાણીમાં જાંબુના ઠળિયાનું એક ચમચી ચૂર્ણ દિવસમાં બે વખત પીવાથી પણ પથરીની સમસ્યાથી મુક્તિ મળે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!