દૂધ સાથે આ વસ્તુ લેશો તો સાંધાના દુખાવા અને શરીરની અશક્તિ ગાયબ થઈ જશે

 

ચારોળીનો ઉપયોગ મીઠાઈમાં કરવામાં આવે છે તેનાથી મીઠાઇનો સ્વાદ અને દેખાવ બંને સરસ રહે છે. ચારોળી નો ઉપયોગ સૌથી વધારે મોહનથાળ માં થાય છે. જોકે મીઠાઇનો સ્વાદ વધારતી આ વસ્તુ અનેક સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે તેનું સેવન કેવી રીતે કરવું અને તેનાથી શરીરને કેવા લાભ થાય છે.

ચારોળીમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન, મિનરલ્સ જેવા પોષક તત્વો હોય છે. જે સુધીની ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. તેનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવા દૂર થાય છે.

જે લોકોને શરીરમાં નબળાઈ રહેતી હોય અને થોડું કામ કર્યા પછી પણ થાક લાગતો હોય તેમણે દુધમાં ચારોળી મિક્સ કરીને પીવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારા હોઠની નીસ્તેજ હોય અને કાળા પડી ગયા હોય તો ગુલાબની પાંદડી, દૂધની મલાઈ અને ચારોળીની પેસ્ટ બનાવીને તેને હોઠ ઉપર લગાવવી. તમારા હોઠ ગુલાબની પાંદડી જેવા કોમળ અને ગુલાબી થઇ જશે.

ચારોળીનો ઉપયોગ કરીને વાળની ચમક પણ વધારી શકાય છે. નાળિયેરના તેલમાં ચારોડી મિક્સ કરીને બે દિવસ તડકામાં સૂકવી રાખો. પછી તને એક દિવસ છાયામાં રાખો અને તેથી પેસ્ટ બનાવીને વાળમાં તેનો ઉપયોગ કરો.

સાંધાના દુખાવામાં પણ દૂધમાં મિક્સ કરીને ચારોળી અને હળદરનું સેવન કરવાથી લાભ થાય છે.

જે લોકોને ખીલની સમસ્યા રહેતી હોય અને દવા કર્યા પછી પણ તેનાથી રાહત મળતી ન હોય તો ચારોળીનો ઉપયોગ કરવો જોઈએ. ચારોળીમાં ગુલાબ જળ મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડવી. તેનાથી ચહેરાની ચમક વધે છે અને ખીલ મટે છે.

પેટના રોગથી પરેશાન હોય તો પણ તેનો ઉપયોગ કરી શકાય છે. 10 ગ્રામ ચારોળી અને ગોળ સાથે ખાવાથી કફ, પિત્ત અને લોહીના વિકારો મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!