આ ફળના ઉપયોગથી હરસ-મસા અને બવાસીર જડમૂળથી મટી જશે

 

આયુર્વેદમાં દરેક બીમારીના ઈલાજ વિશે જણાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં દર્શાવેલા જેવા હોય છે કે જેની કોઈ આડઅસર થતી નથી. જોકે લોકો આયુર્વેદિક દવા કરવાનું એટલા માટે ટાળે છે કે તેની અસર ઝડપથી થતી નથી.

માનવામાં આવે છે કે આયુર્વેદમાં દર્શાવેલ આ ઉપાય કરવાથી લાંબા ગાળે તેનું પરિણામ મળે છે. પરંતુ કેટલાક એવા ઉપાય પણ છે જેને કરવાથી તમને તુરંત જ અસર જોવા મળે છે. આજે તમને આવા જ એક વિશેષ ફળ વિશે જાણકારી આપીએ છે તુરંત જ અસર કરે છે.

આ ફળને નિરંજન ફળ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી જગ્યાએ તેને માલવા ફળ પણ કહે છે. કાગળનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે ધોવું પડે છે. પછી તેને બરાબર સૂકવીને ઉપયોગ કરવાનો હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આયુર્વેદ અનુસાર જો કોઇ મહિલા ને બાળક થતું ન હોય તો આ ફળ તેના માટે અમૃત સમાન છે. આ ફળ નો ઉપયોગ સ્ત્રી અને પુરુષ બંને કરવાનો છે. આ ફળ સ્ત્રી અને પુરુષમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે બાળકના જન્મ માટે જરૂરી હોય છે. આ ફળનું સેવન કરવાથી મહિલા બાળકને જન્મ આપવા માટે સક્ષમ બને છે.

આ સિવાય જે મહિલાને માસિક સંબંધિત સમસ્યા હોય એટલે કે માસિક અનિયમિત આવતું હોય, પેટમાં દુખાવો થતો હોય, લોહી વધારે આવતું હોય તો પણ નિરંજન ફળ ખાવું જોઈએ. તેનાથી તુરંત જ સમસ્યા દૂર થાય છે.

આ ફળનો ઉપયોગ કરવા માટે રાત્રે તેને પાણીમાં પલાળવું પડે છે. સવારે તેને હાથથી દબાવીને પાણીમાં એકરસ કરી દેવાનું હોય છે અને પછી તેનું સેવન કરી જવાનું હોય છે. જે લોકો અલ્સર જેવી બીમારીથી પીડિત હોય તેવો આ ફળનો ઉપયોગ કરે તો અલ્સર મટી જાય છે.

બાવાસીર અને મસા જેવી સમસ્યામાં પણ આગળ નો ઉપયોગ કરવાથી તુરંત જ રાહત થાય છે. તેના માટે પણ તેને રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે તેની છાલ કાઢીને ઉપયોગમાં લેવું. આમ કરવાથી હરસ ની તકલીફ દૂર થાય છે અને શૌચક્રિયા વખતે તકલીફ પણ થતી નથી.

ખાસ વાત એ છે કે નિરંજન ફળ અનેક સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરે છે અને બજારમાંથી તેને નજીવી કિંમતે ખરીદી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!