ઘૂંટણના દુખાવા માટે હવે ઓપરેશન ના કરાવતા, આ ઉપાયથી ઘરે બેઠા મળી જશે

 

આપણી આસપાસ એવી ઘણી જડીબુટ્ટીઓ છે જે આપણા સ્વાસ્થ્યને ટનાટન રાખી શકે છે. પરંતુ સમસ્યા એ હોય છે કે આપણને આ ઔષધીઓ વિશે જાણકારી હોતી નથી. આવી જ એક ઔષધિ છે બાવળના ઝાડની સિંગ.

બાવળના ઝાડ રસ્તા પર ઉગેલા જોયા હશે તેમાં સિગ પણ જોઈ હશે. પરંતુ આ બંને વસ્તુને મોટાભાગના લોકોના કામ એ જ સમજતા હોય છે. પરંતુ આ વસ્તુ નકામી નથી.

આ વસ્તુનો ઉપયોગ કરીને તમે તમારો લાખો રૂપિયાનો ખર્ચ બચાવી શકો છો. હકીકતમાં બાવળની સીંગ તમને અનેક રોગોથી બચાવી શકે છે ખાસ કરીને ઘૂંટણના દુખાવા.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને દાંત ની તકલીફ હોય તો બાવળ ની સિંગ નો ઉપયોગ કરવો. તેના માટે તેની પેસ્ટ દાંતના દુખાવા પર લગાડવી.

પેશાબની કોઈ સમસ્યા હોય અને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો આ સિંગ નો ઉપયોગ કરી શકાય છે.

જેના હાડકા નબળા પડી ગયા હોય તેઓ પણ આ શીંગનો ઉપયોગ કરી શકે છે. આ શીંગનો ઉપયોગ કરીને હાડકા મજબુત કરી શકાય છે. જો કમરનો દુખાવો હોય અને તેનાથી રાહત મેળવવી હોય તો આ શીંગનો ઉપયોગ કરવો.

બાવળની શીંગ અને ગુંદને મિક્સ કરીને દુખાવા ની જગ્યા પર લગાવો. સાથે જ તે જગ્યા ઉપર માલિશ કરો. આમ કરવાથી કોઈપણ પ્રકારનો દુખાવો હશે તો તેના આરામ મળી જશે.

ત્વચા ઉપર ધાધર કે ખંજવાળ હોય તો બાબર તમને ઉપયોગી થઇ શકે છે. બાવળના ફૂલમાં વિનેગર મિક્સ કરીને દાદર પર લગાવવાથી દાદર મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોનું વજન ખૂબ જ ઘટી ગયું હોય અને શરીરમાં નબળાઈ કે અશક્તિ રહેતી હોય તો તેમણે બાવળની સિંગ નો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ભૂખ લાગે છે. અને વજન ઝડપથી વધે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!