આ ઉપાય કરશો તો આખી જિંદગી શરીરમાં યુરિક એસિડ નહીં વધે

 

આપણા શરીરમાં ઘણી વખત અલગ અલગ પ્રકારના દુખાવા થતા હોય છે. આજકાલની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે ઘણી વખત તો આપણને આ દુખાવા પાછળનું કારણ પણ ખબર હોતી નથી.

આ સિવાય શરીરમાં થતાં સાંધા અને ગોઠણ ના દુખાવા પાછળ યુરિક એસિડ પણ જવાબદાર હોય છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ નામનું રસાયણ વધી જાય છે તો શરીરના સાંધા દુખવા લાગે છે. આ દુખાવો ખૂબ જ ભયંકર હોય છે. જે લોકોને સાંધા અને ઘૂંટણમાં દુખાવો રહેતા હોય તેમને સામાન્ય રીતે યુરિક એસિડ વધવાની તકલીફ હોય છે.

યુરિક એસિડ શરીરમાં બનતું હોય પરંતુ શરીરમાંથી બહાર ન નીકળે ત્યારે સાંધાનો દુખાવો કાયમી તકલીફ બની જાય છે. યુરિક એસિડ સતત વધેલુ રહેતો કિડનીને પણ નુકસાન થાય છે. તેથી યુરિક એસિડ ની સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આજે તમને યુરિક એસિડ વધી ગયું હોય અને સાંધાનો દુખાવો થતો હોય તો તેમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી તે જણાવીએ. આજે તમને એવો ઉપાય જણાવીએ જેને કરી લેવાથી આજીવન યુરિક એસિડ ની સમસ્યા નહીં સતાવે.

આ ઉપાય કરતાં પહેલાં એક વાત યાદ રાખવી કે યુરિક એસિડ વધતું હોય તેવા લોકોએ કઠોળ, વટાણા, પાલક, ફ્લાવર, ચોકલેટ, ચા, કોફી જેવી વસ્તુઓનું વધારે પ્રમાણમાં સેવન કરવું ન જોઈએ. તેનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ વધે છે. હવે તમને જણાવીએ યુરિક એસિડની સમસ્યાથી કાયમી મુક્તિ અપાવે તેવો ઉપાય.

યુરિક એસિડની ઘટાડવું હોય તો દેશી ગાયનું ગૌમુત્ર પીવાની શરૂઆત કરો. ગૌ મુત્ર પીવાથી યુરિક એસિડ કંટ્રોલ માં આવે છે. ગૌમુત્ર સેવન કરવાથી યુરિક્ એસિડ ઘટે છે અને શરીર પણ મજબૂત થાય છે.

જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો શરીરના સાંધા, ઘૂંટણ, પગના અંગૂઠા વગેરેમાં દુખાવો થાય છે. આ દુખાવો અને યુરિક એસિડ ને મટાડવા માટે સો ગ્રામ ગોખરુ, સો ગ્રામ જવ અને સો ગ્રામ સટોડી લેવી. આ ત્રણે વસ્તુ ની એક-એક ચમચી એક ગ્લાસ પાણીમાં મિક્સ કરવો.

આ પાણીને છ કલાક સુધી ઢાંકીને રાખો. ત્યાર પછી આ પાણીને ગાળીને દિવસમાં બે વખત પીવાનું છે. આ ઉપાય નિયમિત કરવાથી શરીરમાંથી ધીમે ધીમે યુરિક એસિડનું પ્રમાણ ઘટવા લાગે છે અને શરીરના દુખાવા મટવા લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નિયમિત રીતે એક ગ્લાસ દૂધમાં એક ચમચી અશ્વગંધા પાવડર અને એક ચમચી મધ ઉમેરીને રાત્રે સૂતા પહેલા પીવાથી પણ યુરિક એસિડની તકલીફમાં ફાયદો થાય છે. આ ઉપરાંત આમળાનો રસ અને કુંવારપાઠું રસને મિક્સ કરીને પીવાથી પણ યુરિક એસિડ ઘટે છે.

જેને યુરિક એસિડ ની તકલીફ હોય તેને જમ્યા પછી અડધો કલાક રહીને એક ચમચી અળસી બરાબર ચાવીને ખાવી જોઈએ. આ રીતે યુરિક એસિડ કંટ્રોલ માં આવે છે.

આશિક યુરિક એસિડના દર્દીઓએ દિવસ દરમ્યાન વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. શરીરમાં પાણીની ઊણપ હોય તો યુરિક એસિડની તકલીફ વધી જાય છે. પૂરતા પ્રમાણમાં પાણી લેવાથી યુરિક એસિડ શરીરમાં જામતું નથી અને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. યુરિક એસિડના દર્દીઓએ પ્રોટીનવાળો ખોરાક લેવાનું પણ ટાળવું જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!