આ વસ્તુ ખાવાથી સાંધાના દુખાવા, કબજિયાત અને એસિડિટી ગાયબ થઇ જશે
ઉનાળાની સીઝન એટલે ઘઉં, મસાલા અને અથાણા કરવાની સીઝન. આ સમય દરમિયાન મહિલાઓ આ કામ ખૂબ લગનથી કરે છે. અથાણામાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ થાય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આવી જ એક વસ્તુ છે જે અથાણા બનાવવાના ઉપયોગમાં લેવાય છે અને તેનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે. અથાણામાં જેનો ઉપયોગ … Read more