આજ પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય આ વસ્તુનું સેવન કરવામાં ફાયદાઓ, જાણી લેશો તો ઉપયોગ કર્યા વગર નહીં રહો
દોસ્તો અશોકારિષ્ટ એક આર્યુવેદિક દવા છે, જે મહિલાઓના શારીરિક સ્વાસ્થ્ય અને હોર્મોન્સને યોગ્ય બનાવવા માટે કામ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અશોકારિષ્ટ મહિલાઓ માટે કુદરતી મિત્રની જેમ કામ કરે છે, જેનાથી હોર્મોન્સ સંતુલન થાય છે અને પ્રજનન સ્વાસ્થ્ય માં સુધારો કરી શકાય છે. હકીકતમાં અશોકારિષ્ટ માં ઇન્ડિકા નામનું તત્વ મળી આવે છે, જે … Read more