સામાન્ય લાગતી આ વસ્તુથી દવા વગર ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે
ડાયાબિટીસ ખૂબ જ ગંભીર બીમારી છે પરંતુ કમનસીબે આ બીમારી હવે ઘરે ઘરમાં જોવા મળે છે. જીવનશૈલીના કારણે ડાયાબિટીસનો રોગ હવે સામાન્ય બની ગયો છે. રોગમાં દર્દીનું બ્લડ શુગર વધવા લાગે છે. સાથે જ તેને તરસ વધુ લાગે છે અને વારંવાર પેશાબ કરવા જવું પડે છે. આ રોગના દર્દીને પેટમાં દુખાવો, મોઢાની શુષ્કતા જેવી … Read more